ઓસ્કરમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે મરાઠી ફિલ્મ ‘ગોંધાલ’

વિશ્વપ્રતિષ્ઠિત ઓસ્કર એવોર્ડની કોઇપણ કેટેગરીમાં સ્થાન મેળવવું એ ફિલ્મજગતની કોઇપણ હસ્તી માટે અત્યંત ગર્વની બાબત છે. આવતા વર્ષે યોજાનાર 99મા એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કાર 2027)માં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણી માટે ભારતની સત્તાવાર એન્ટ્રી...

રણવીર-દીપિકાને ત્યાં ફરી પારણું બંધાયુંઃ લક્ષ્મીજી પધાર્યાં

સુપરસ્ટાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ શનિવારે બીજી વખત માતાપિતા બન્યા છે. તેમને ત્યાં પુત્રીનો જન્મ થયો છે. આ ખુશખબર શેર કરતા કપલે ઈન્સ્ટાગ્રામ પર નવજાત બાળકીના પગના નિશાન (ફુટપ્રિન્ટ)ની એક સુંદર તસવીર પોસ્ટ કરતાં લખ્યું હતુંઃ ‘બેબી ગર્લનું...

અનુષ્કા શર્મા-કોહલી ત્રણ વરસના લાંબા અંતરાલ બાદ ફરી અભિનય ક્ષેત્રે સક્રિય થઇ છે. હાલમાં જ તેની એક ફિલ્મનું ટિઝર રિલીઝ થયું છે, જેમાં તે મહિલા ક્રિકેટરના...

પ્રિયંકા ચોપરાનું દરેક સ્ટેટમેન્ટ અને ફોટોગ્રાફ ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી જોનાસ સરનેમને દૂર કરી તો બન્ને છૂટા પડી...

સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકર કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે અને તેમને સારવાર માટે શહેરન બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરાયા છે. મંગળવારે આ સમાચાર...

બોલિવૂડના હી-મેન ધર્મેન્દ્ર ૮૬ વર્ષની વયે પણ એકદમ ફિટ છે. તેઓ  નિયમિત વર્કઆઉટ કરે છે અને સોશિયલ મીડિયા પર પણ એટલા જ સક્રિય રહે છે.

અભિનેતા નસીરુદ્દીન શાહ ફરી એક વાર ચર્ચામાં છે. હરિદ્વારમાં યોજાયેલી ધર્મસંસદમાં કેટલાક સાધુસંતો દ્વારા અન્ય ધર્મો અંગે થયેલી ટિપ્પણી ટાંકીને દેશમાં ગૃહયુદ્ધની...

પેન્ડેમિક અને લોકડાઉન બાદ સૂર્યવંશી ફિલ્મ દ્વારા થિયેટર્સને હાઉસફૂલ કરી દેનારો અક્ષર કુમાર બોલિવૂડનો બિઝીએસ્ટ સ્ટાર છે. હાલ અક્ષયની આઠ ફિલ્મ અને એક વેબ...

એક બોલિવૂડના તો બીજા ક્રિકેટજગતના... ઇન્ડિયાના બે દિગ્ગજ અનાયાસે એક જગ્યાએ ભેગા થઈ ગયા હતા અને તેમણે એકબીજા સાથેનો ફોટોગ્રાફ્સ શેર કર્યો હતો.



to the free, weekly Gujarat Samachar email newsletter