સ્ટાર્મરનો અંત ઘણો નજીક છે?

‘સન્માનીય’ એન્જેલા રેનેર, ડાબેરી લેબર્સની સ્વનિયુક્ત રાણીએ તેમણે કેવી રીતે રિયલ એસ્ટેટ સોદામાં ટેક્સ ચૂકવવાનું ટાળ્યું હતું તે દર્શાવતા પુરાવાઓ બહાર આવ્યા ત્યારે કલંકિત હાલતમાં હોદ્દો છોડવાની ફરજ પડી હતી. ટેક્સચોરી  થઈ હોવાના પુરાવા બહાર આવ્યા...

‘જૂનું ઘર ખાલી કરતાં...’

પહેલી તારીખથી છાપાં બંધ કરવાના છે, ગાયનું દૂધ લાવનારા ભાઈને ના કહેવાની છે, ઈસ્ત્રીના કપડાં લઈ જનારનો કે ગાડી સાફ કરનારનો છેલ્લો હિસાબ ચૂકતે કરવાનો છે... આ અને આવા અનેક કામો યાદ આવતા ગયા, પૂરા કરતા ગયા, કારણ કે પાછલા 14 વર્ષોથી જ્યાં રહેતા હતા...

હજામત કરતા પુરુષ વાળંદની નવાઈ નથી, પણ અસ્ત્રો પલાળીને પુરુષોની દાઢી કરતી ને કાતરથી વાળ કાપતી સ્ત્રી વાળંદને જોઈ છે ? શાંતાબાઈ શ્રીપતિ યાદવને મળો....મહારાષ્ટ્રના...

અંગત અનુભવની વાત લખું તો કાર્યક્રમ સંચાલક તરીકે પહેલીવાર સાંજે સાડા સાતે શરૂ થયેલો કાર્યક્રમ બરાબર દસ કલાક પછી, સવારે સાડા પાંચે વિરામ પામ્યો હોય એવો મારા...

ડેન્માર્કનું પાટનગર કોપનહેગન સદીઓનો ઇતિહાસ સંગ્રહી બેઠું છે. સદીઓ પહેલા કેટલાય યુધ્ધોનો સંઘર્ષ સહ્યો છે. પરંપરાગત અને મોડર્ન સ્થાપત્ય કલાનું એ મથક છે....

ચીની શબ્દ વુ અને શુ મળીને બનેલા વુશુ શબ્દનો અર્થ માર્શલ આર્ટ્સ થાય છે. વુનો અર્થ સૈન્ય અથવા માર્શલ થાય છે અને શુનો અર્થ કળા, કુશળતા અથવા પદ્ધતિ થાય છે....

આપણે આસપાસનાં સામાજિક વર્તુળમાં એવાં ઘણાં લોકોને જોતાં હોઇએ છીએ જેમને કોઇ એક બાબતનું પેશન તો બહુ જ હોય છે, પરંતુ તેને ફોલો કરતાં નથી. તો બીજી તરફ તમને...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, જીવનમાં દરેક સ્તરે, એક યા બીજા પ્રકારે આપણને વિચારોનું અમૃત પ્રાપ્ત થતું રહેતું હોય છે. આ એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે. આજે...

વડા પ્રધાન મોદી USAમાં હતા તે વિશે પાશ્ચાત્ય મીડિયામાંથી તમને કોઈ માહિતી મળશે નહિ. તેઓ વધુ એક યુરોપિયન યુદ્ધ બાબતે ઘણા વ્યસ્ત છે. આ ખંડ-- તેમાં રહેલા દેશો...

ડોનાલ્ડ ટ્રમ્પ ફરી વ્હાઈટ હાઉસમાં સત્તારૂઢ થઈ ગયા છે તેની સાથે માત્ર અમેરિકા માટે નહિ, બાકીના વિશ્વ માટે પણ સૌથી ડરામણી અને સૌથી દિલધડક રોલરકોસ્ટરની રાઈડની...

બધા કહે છે કે આઈસ્ક્રીમ ગળાને ભલે ઠંડો કે શીતળ લાગે પરંતુ, તેની તાસીર ગરમ છે. સાચું કે ખોટું તે તો રામ જાણે પરંતુ, ધંધાની વાત કરીએ ત્યારે આઈસ્ક્રીમનો ધંધો...



to the free, weekly Gujarat Samachar email newsletter