
સુવર્ણ ભંડાર (ગોલ્ડ રિઝર્વ)ના મામલે ભારતે નેધરલેન્ડને પાછળ રાખીને વિશ્વના ટોપ-૧૦ દેશોની યાદીમાં સ્થાન મેળવ્યું છે.
ભારતને સેમીકંડક્ટર ઉત્પાદન હબ બનાવવાની દિશામાં મોટું પગલું ઉઠાવતા ટાટા જૂથે ઈન્ટેલ સાથે રૂ. 1.18 લાખ કરોડનો કરાર કર્યો છે. આ કરાર હેઠળ ટાટા ઈલેક્ટ્રોનિક્સ ગુજરાતના ધોલેરામાં તેના પ્લાન્ટમાં સેમીકન્ડક્ટર ચીપનું ઉત્પાદન અને એસેમ્બલ કરશે. બંને...
બ્રાઝિલમાં જન્મેલી 29 વર્ષીય લુઆના લોપેઝ લારાએ ઈતિહાસ રચ્યો છે. તેના સ્ટાર્ટઅપનું વેલ્યુએશન 11 બિલિયન ડોલરના વેલ્યુએશન પર પહોંચ્યા બાદ તે વિશ્વની સૌથી નાની ઉંમરની સેલ્ફમેડ બિલિયોનેર બની છે.

સુવર્ણ ભંડાર (ગોલ્ડ રિઝર્વ)ના મામલે ભારતે નેધરલેન્ડને પાછળ રાખીને વિશ્વના ટોપ-૧૦ દેશોની યાદીમાં સ્થાન મેળવ્યું છે.

ભારતની આંતરરાષ્ટ્રીય બેંક તરીકે જાણીતી બેંક ઓફ બરોડા (BoB) યુકેમાં કાર્યરત સૌથી જૂની ભારતીય બેંકો પૈકીની એક છે. હાલ બેંક તેની લંડનની બ્રાંચ દ્વારા હોલસેલ...

બ્રિટનમાં બિયર સૌથી લોકપ્રિય આલ્કોહોલિક ડ્રિન્ક છે, જેનું ગયા વર્ષે ૮.૫ બિલિયન પિન્ટ વેચાણ થયું હતું. આની સામે વાઈનના ૭.૪ મિલિયન (૧૭૫ ml ના) ગ્લાસ વેચાયા...

ઈતિહાસના સૌથી મોટા ડિવોર્સ સેટલમેન્ટમાં એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે નવલકથા લેખક અને પૂર્વ પત્ની મેકેન્ઝી બેઝોસને આપેલી ૩૫.૬ બિલિયન ડોલરની રકમથી તે અમેરિકાની...

એશિયાના સૌથી ધનિક ૨૦ ઉદ્યોગપતિઓ પાસે હવે ૪૫૦ બિલિયન ડોલરની જંગી સંપત્તિ છે. જે એશિયાના ૨૦ ગરીબ દેશો જેટલી છે. બ્લૂમબર્ગે તૈયાર કરેલી યાદીમાં ભારતીય ઉદ્યોગપતિ...

બિઝનેસ જગતમાં પ્રતિષ્ઠા અને પ્રદર્શન એક-બીજા પર નિર્ભર છે. જેટલી પ્રતિષ્ઠિત કંપની, કારોબાર તેટલો શ્રેષ્ઠ. અમેરિકી બિઝનેસ મેગેઝીન ફોર્બ્સે ૨૦૧૯ની ટોપ-૨૫૦...
ગયા ઓક્ટોબરમાં ૭૩૭ મેક્સ એરલાઈનર તૂટી પડતાં પેસેન્જરોના મૃત્યુ બાદ થયેલાં કેસીસની પ્રથમ પતાવટમાં પેસેન્જર દીઠ ૧ મિલિયન પાઉન્ડ (૧.૨ મિલિયન ડોલર) ચૂકવવા માટે બોઈંગ સંમત થયું હતું. ૧૭ ક્લેઈમની પહેલી બેચમાં કંપનીએ ૧૧ દાવામાં સમાધાન કર્યું હતું. એરક્રેશની...

સુપરમાર્કેટ જાયન્ટ સેઈન્સબરીએ તેના ૧૫ મોટાં સુપરમાર્કેટ્સ તેમજ ૧૦૦થી વધુ લોકલ અને આર્ગોસ સ્ટોર્સ બંધ કરવાની જાહેરાત કરી છે. નફો ઘટવા સાથે તેણે નવા મોર્ગેજ...
ટ્રાવેલ ફર્મ થોમસ કૂકના ૧૦૦થી વધુ પૂર્વ કર્મચારીઓએ તેમની નોકરીઓ ગુમાવ્યા પછી કંપની સામે કાનૂની કાર્યવાહી આરંભી છે. કંપની નાદાર થઈ તેના થોડા દિવસ પહેલા પણ તેણે કર્મચારીઓને નોકરી પર રાખ્યા હોવાનું બહાર આવ્યું છે. કંપનીએ કર્મચારીઓને પોતાની સ્થિતિ...

અમેરિકાના મહાનગરમાં આયોજિત બ્લૂમબર્ગ ગ્લોબલ બિઝનેસ ફોરમને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારતમાં આર્થિક સ્થિતિ સુધારા ઉપર છે અને રાજકીય...