
જો એક વ્યક્તિમાં વિઝન હોય તો કેવી કાયાપલટ શક્ય છે તે જોવું-સમજવું હોય તો ગ્રેટ સ્કોટલેન્ડ યાર્ડની ઐતિહાસિક ઇમારત પર એક નજર ફેરવી લો. ભારતવંશી બિલિયોનેર...
દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના સત્તાવાર નિવાસસ્થાન તરીકે જાણીતો અને દિલ્હીના વૈભવી વિસ્તાર લુટિયન્સ ઝોનમાં મોતીલાલ નેહરુ માર્ગ પર આવેલા બંગલાનો રૂ. 1100 કરોડની વિક્રમજનક કિંમતે સોદો થયો છે. 3.7 એકરમાં પથરાયેલો આ બંગલો વર્તમાન માલિકો...
વૈશ્વિક સ્તરે 2025નું વર્ષ ટેરિફ, કરન્સી વોર સાથે જિયો પોલિટિકલ ટેન્શન ભર્યું રહ્યું હોવાથી રોકાણકારોને ઇક્વિટી માર્કેટમાં નિરાશાનો સામનો કરવો પડ્યો છે પરંતુ સોના-ચાંદીમાં બમ્પર રિટર્ન મેળવ્યું છે. યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મેક અમેરિકા...
જો એક વ્યક્તિમાં વિઝન હોય તો કેવી કાયાપલટ શક્ય છે તે જોવું-સમજવું હોય તો ગ્રેટ સ્કોટલેન્ડ યાર્ડની ઐતિહાસિક ઇમારત પર એક નજર ફેરવી લો. ભારતવંશી બિલિયોનેર...
આશરે ૧ વર્ષથી વધુના પ્રયાસો બાદ અંતે ડિઝનીએ રૂપર્ટ મર્ડોકની કંપની ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી ફોક્સ સાથે રૂ. ૪.૯ લાખ કરોડ (૭૧ અબજ ડોલર)માં મર્જર કર્યું છે. મર્જર બાદ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી ફોક્સનો નૂવી સ્ટુડિયો ડિવિઝન, સ્ટ્રીમિંગ સર્વિસ હુલુ...
યુકેમાં બેન્ક કૌભાંડ કે ફ્રોડની સંખ્યા એક જ વર્ષમાં બમણી થઈ છે. ઠગાઈ કરનારાઓએ કાયદેસર કંપનીઓ કે સંસ્થાના પ્રતિનિધિનો સ્વાંગ રચી ૮૪,૬૨૪ બચતકારોને છેતરી...
પત્રો, કાર્ડ્સ અને પાર્સલ્સની વહેંચણી કરનારા પોસ્ટમેન સહિતના વર્કર મૈત્રીપૂર્ણ પર્યાવરણમાં પોતાનું કામ સરળપણે કરી શકે તે માટે રોયલ મેઈલ દ્વારા પોસ્ટલ વાનના...
જ્હોન્સન એન્ડ જ્હોન્સન બેબી પાઉડરના ઉપયોગને કારણે પોતાને કેન્સર થયું હોવાનો દાવો કરનારી મહિલાને ૨.૯ કરોડ ડોલરનું વળતર ચૂકવવા કોર્ટે કંપનીને કોર્ટે ફરમાવ્યું...
લાંબા અરસાથી નાણાંભીડનો સામનો કરી રહેલા નાના ભાઇ અનિલ અંબાણીને મદદનો હાથ લંબાવી મોટા ભાઇ મુકેશ અંબાણીએ પુરવાર કરી દીધું છે કે કૌટુંબિક મતભેદો કરતાં લોહીના...
કલ્ચર મિનિસ્ટર મીમ્સ ડેવિસે ચેતવણી આપી હતી કે ગેમ્બલિંગ કંપનીઓ વ્યસનીઓની સારવાર તેમજ શિક્ષણના ખર્ચની ચૂકવણી માટે નાણાં નહિ વધારે તો તેમણે ફરજિયાત ટેક્સ ચૂકવવો પડશે.
પંજાબ નેશનલ બેન્કના ૧૩,૦૦૦ કરોડ રુપિયાના ફ્રોડના મુખ્ય આરોપી અને હીરાના વેપારી નીરવ દિપક મોદીની આખરે મંગળવાર, ૧૯મી માર્ચે સેન્ટ્રલ લંડનના હોલ્બોર્નમાંથી ધરપકડ...
દેશ-વિદેશમાં આઇટી સહિત અનેકવિધ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા વિપ્રો ગ્રૂપના ચેરમેન અઝીમ પ્રેમજીએ અનોખી સિદ્ધિ મેળવી છે. એક સમયે કચ્છમાં વસતા આ ગુજરાતીએ...
એક તરફ ભાગેડુ નીરવ મોદી લંડનમાં જલ્સાપાણી કરી રહ્યો હોવાના અહેવાલો અખબારોમાં ચમકી રહ્યા છે ત્યારે ભારતમાં એવા અહેવાલ છે કે પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે...