ટાટા સન્સે શેરબજારમાં ઉતરવું જ પડશેઃ ગ્રૂપ પર અંકુશ વધશે, શેરધારકોને લાભ થશે

ટાટા ગ્રૂપ માટે જફા વધારે તેવા જ્યારે ગ્રૂપની કંપનીઓના શેર ધરાવતા લોકોને જલ્સા કરાવે તેવા સમાચાર છે. ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ના એક નિર્ણયના કારણે ગ્રૂપની મુખ્ય હોલ્ડિંગ કંપની ટાટા સન્સને શેરબજારમાં ઉતરવું જ પડે અને તેના શેરનું લિસ્ટીંગ કરાવવું...

મિડલ-ઇસ્ટમાં યુદ્ધના પગલે દુબઈમાં ભારતીયો બેરોજગાર બની ગયા

મિડલ-ઇસ્ટમાં મનમોહક દુબઈ હજારો પ્રવાસીઓ અને રોજગારી માટે વસાહતીઓના આકર્ષણનું કેન્દ્ર હતું, પરંતુ અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળતા દુબઈના અર્થતંત્ર પર ગંભીર અસર થઈ છે. દુબઈમાં હવે ભારતીયો બેરોજગાર બની ગયા છે. ભારતીયો સહિત વિદેશી...

ન્યૂઝપેપર પબ્લિશર જેપીઆઈ મીડિયાનું નિયંત્રણ સંભાળતી ફાયનાન્સ કંપનીઓએ સોદાબાજીમાં અને કંપનીની પરિસ્થિતિમાં આમૂલ પરિવર્તન લાવવામાં નિષ્ણાત ‘ટર્ન એરાઉન્ડ...

 Access to Cash Review ના રિપોર્ટ મુજબ બ્રિટન ૧૫ વર્ષમાં જ કેશલેસ સોસાયટી બની જશે. જોકે, આ સમાજમાં લાખો વૃદ્ધ અને અસલામત લોકો ઉપરાંત, ગ્રામીણ સમુદાયોનો...

 NHS બોડી પાર્ટ્સ સ્કેન્ડલનું વધું વરવું સ્વરુપ બહાર આવ્યું છે. નોર્થ ટાયનેસાઈડમાં હેલ્થકેર એન્વિરોન્મેન્ટલ સર્વિસીસ (HES)ના મેડિકલ વેસ્ટના કચરાના નિકાલના...

ભારતના ટોચના બિઝનેસમેન વિજયપત સિંઘાનિયાએ ત્રણ વર્ષ પહેલાં રેમન્ડ ગ્રૂપની કમાન પોતાના પુત્ર ગૌતમ સિંઘાનિયાના હાથમાં સોંપી હતી, ત્યારે તેમણે કલ્પના પણ નહીં...

ફ્લિપકાર્ટના સ્થાપક સચિન બંસલે નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ૬૯૯ કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ જમા કરાવ્યો છે. આમાં ફ્લિપકાર્ટની હિસ્સેદારીના વેચાણમાંથી જે નાણાં...

ચાઇનીઝ હેકર્સની એક ટોળકીએ ઇટાલિયન કંપની ટેક્નિમોન્ટ સ્પાના ભારતીય એકમ સાથે ૧૮ કરોડ ડોલર (આશરે રૂ. ૧૩૦ કરોડ)ની છેતરપિંડી કરી છે. હેકર્સ ગેન્ગે એક કંપનીના...

KPMGએ તેના યુકેના સ્ટાફને ચેતવણી આપી હતી કે તેઓ મહત્ત્વનું પેપર વર્ક પૂરું કરીને પરત સોંપવામાં મોડું કરશે તો તેમને ૧૦૦ પાઉન્ડનો દંડ થશે. આ નીતિ અયોગ્ય...

બ્રિટનના સૌથી મોટા એનર્જી સપ્લાયર બ્રિટિશ ગેસ દ્વારા લંડનમાં કંપનીના કેટલાંક યુનિફોર્મ્સ ચોરાયા બાદ કંપનીના સ્ટાફ હોવાનો દેખાવ કરીને ગ્રાહકોને ત્યાં આવતા...

ભારતીય બેન્કો સાથે ૯,૯૦૦ કરોડ રુપિયાથી વધુની છેતરપીંડી આચરી બ્રિટન નાસી ગયેલા લિકર બેરન વિજય માલ્યાને મુંબઈની સ્પેશિયલ કોર્ટે પાંચ જાન્યુઆરીએ પ્રીવેન્શન...

મૃત્યુ પામેલા ૪૦,૦૦૦થી વધુ લોકોની લગભગ ૧૮૩ મિલિયન પાઉન્ડની રકમ તેમના વારસદારોને ચૂકવવામાં નિષ્ફળ ગયેલી સેન્ટેન્ડર બેંકને સિટી વોચડોગ્સ દ્વારા ૩૨.૮ મિલિયન...



to the free, weekly Gujarat Samachar email newsletter