ટાટા સન્સે શેરબજારમાં ઉતરવું જ પડશેઃ ગ્રૂપ પર અંકુશ વધશે, શેરધારકોને લાભ થશે

ટાટા ગ્રૂપ માટે જફા વધારે તેવા જ્યારે ગ્રૂપની કંપનીઓના શેર ધરાવતા લોકોને જલ્સા કરાવે તેવા સમાચાર છે. ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ના એક નિર્ણયના કારણે ગ્રૂપની મુખ્ય હોલ્ડિંગ કંપની ટાટા સન્સને શેરબજારમાં ઉતરવું જ પડે અને તેના શેરનું લિસ્ટીંગ કરાવવું...

મિડલ-ઇસ્ટમાં યુદ્ધના પગલે દુબઈમાં ભારતીયો બેરોજગાર બની ગયા

મિડલ-ઇસ્ટમાં મનમોહક દુબઈ હજારો પ્રવાસીઓ અને રોજગારી માટે વસાહતીઓના આકર્ષણનું કેન્દ્ર હતું, પરંતુ અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળતા દુબઈના અર્થતંત્ર પર ગંભીર અસર થઈ છે. દુબઈમાં હવે ભારતીયો બેરોજગાર બની ગયા છે. ભારતીયો સહિત વિદેશી...

મોદી સરકારે લોકસભા ચૂંટણી પૂર્વેનું અંતિમ વચગાળાનું બજેટ રજૂ કરતાં કિસાનોથી માંડીને કર્મચારીઓ, સહુ કોઇ માટે રાહતનો વરસાદ વરસાવ્યો છે. કાર્યકારી નાણાં પ્રધાન...

ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા સમયાંતરે ચીનની અર્થવ્યવસ્થાને પાછળ પાડી દેશે. અને અર્થવ્યવસ્થાના કદના હિસાબે...

ભારતની મુલાકાતે આવેલા પૂર્વ બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર ડેવિડ કેમરને તામિલનાડુના ચેન્નાઈ ખાતે યુકે અને ભારત વચ્ચે ભાવિ સહયોગ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું...

 ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડાયરેક્ટર્સ (IoD)નો તેના ૧૨૦૦ સભ્યનો સર્વે કહે છે કે નો-ડીલ અથવા હાર્ડ બ્રેક્ઝિીટની સંભાવના ધ્યાનમાં રાખી બ્રિટનની ઓછામાં ઓછી ૨૯ ટકા કંપની...

અનેક બ્રિટિશ કંપનીઓએ નો-ડીલ બ્રેક્ઝિટની શક્યતા નજરમાં રાખી ખાદ્ય પદાર્થો, દવાઓ અને કાર પાર્ટ્સ સહિતના માલસામાનનો સંગ્રહ કરવાની શરૂઆત કરી છે. જોકે, વધુ...

વાયબ્રન્ટ સમિટ વેળા મહાત્મા મંદિર પરિસરમાં અલાયદો ઉભો કરાયેલો મોદી મર્ચન્ડાઈઝ સ્ટોલ જોતાં લાગતું હતું કે જાણે ગુજરાતમાં નરેન્દ્ર મોદીના નામે પ્રચાર શરૂ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગતિના પંથે હરણફાળ ભરી રહેલા ભારતમાં, વાઇબ્રન્ટ ગુજરાતમાં મૂડીરોકાણ કરવા માટે આપેલા આમંત્રણને ઉદ્યોગજગતે પ્રોત્સાહક પ્રતિસાદ...

યુકેમાં રીટેઈલ પ્રોપર્ટીની સતત ઘટતી જતી કિંમતો તેમજ ઈન્ટનેટ વેચાણમાં વૃદ્ધિના કારણે કટોકટીગ્રસ્ત હાઈ સ્ટ્રીટને વધુ માર પડશે. ગયા વર્ષે આશરે ૨૦,૦૦૦ સ્ટોર્સ...

દાયકાઓ સુધી બ્રિટનના ઘરોની અભરાઈઓને શોભાવતી દળદાર ‘યલો પેજિસ’ ફોન ડિરેક્ટરી હવે જોવા મળશે નહિ. પ્રકાશકોએ હવે યલો પેજિસ ડિરેક્ટરીને સંપૂર્ણ ડિજિટલ સ્વરૂપ...

ઢોકળા, દાંડિયા અને ડાયમંડ માટે પ્રખ્યાત ગુજરાતની ઓળખમાં હવે કૌશલ્યતા અને સાહસિકતાનો ઉમેરો થયો છે, જ્યારે લેન્ડ ઓફ કલ્ચર ધરાવતો ભારત દેશ હવે લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટીમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter