મિડલ-ઇસ્ટમાં યુદ્ધના પગલે દુબઈમાં ભારતીયો બેરોજગાર બની ગયા

મિડલ-ઇસ્ટમાં મનમોહક દુબઈ હજારો પ્રવાસીઓ અને રોજગારી માટે વસાહતીઓના આકર્ષણનું કેન્દ્ર હતું, પરંતુ અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળતા દુબઈના અર્થતંત્ર પર ગંભીર અસર થઈ છે. દુબઈમાં હવે ભારતીયો બેરોજગાર બની ગયા છે. ભારતીયો સહિત વિદેશી...

વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડના પ્રમુખ પદે મેહુલ શાહ

ભારત ડાયમંડ બુર્સના ઉપપ્રમુખ મેહુલ શાહની વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બુર્સ (WFDB)ના પ્રમુખપદે વરણી કરવામાં આવી છે. WFDB વિશ્વના મુખ્ય હીરા બજારોનું સંગઠન છે, અને આંતરરાષ્ટ્રીય હીરા વેપાર ક્ષેત્રનું સત્તાવાર સંગઠન છે.

દુબઇમાં પ્રોપર્ટી ક્ષેત્રે રોકાણ કરવા માંગતા બ્રિટનવાસીઅોના લાભ માટે ડેન્યુબ પ્રોપર્ટીઝ દ્વારા તેમના લોકપ્રિય પ્રોજેક્ટ 'ગ્લીટ્ઝ થ્રી' વિષે માહિતી આપવા આગામી તા. ૧-૮-૧૫ના રોજ સાવારના ૧૧ થી સાંજના ૭ દરમિયાન હયાત રીજન્સી ચર્ચીલ, માર્બલ આર્ચ, લંડન W1H...

આશરે ૧.૨ બિલિયન ડોલરના આર્થિક કૌભાંડે જપાનના અર્થતંત્રને હચમચાવી નાખ્યુ છે. કૌભાંડ આચરનાર તોશિબા કોર્પોરેશનના સીઈઓ હિસાઓ ટાનાકા સહિત બીજા ટોચના અધિકારીઓએ...

એફએમસીજી સેક્ટરની હિંદુસ્તાન યુનિલિવર કંપની (એચયુએલ)ના એક એક્ઝિક્યુટિવની વાર્ષિક કમાણી એક કરોડ રૂપિયાનો આંકડો વટાવી ગઇ છે, પરંતુ કંપનીના સંચાલકોને આ વાતની...

માઇક્રોસોફ્ટ કોર્પોરેશનના નફામાં ૨૦૧૫-૧૬ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૧૦ ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો છે. આશરે ૩.૨ બિલિયન ડોલરની આ તોતિંગ ખોટ કંપનીની અત્યાર...

ભારતની આઇટી જાયન્ટ ઈન્ફોસિસે ૨૦૧૫-૧૬ના પ્રથમ ત્રિમાસિક ગાળાનો પ્રારંભ ‘સરપ્રાઈઝ’ સાથે કર્યો છે. કંપનીએ મંગળવારે જાહેર કરેલા પરિણામોમાં, એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં...

ભારતની ૧૦૦ જેટલી મોટા ગજાની કંપનીઓએ અમેરિકામાં ૧૫ બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. એટલું જ નહીં, અમેરિકામાં ૯૧ હજાર જોબની તકો પણ ઊભી કરી છે.

એશિયાના ટોપ-૧૦ કરોડપતિઓમાં ભારતીય જ્હોન પૌલ જોય અલુક્કાસને સ્થાન મળ્યું છે. તેમની કુલ સંપત્તિ ૮૨ કરોડ ડોલર છે. ૨૯ વર્ષના જ્હોન પૌલ પોતે જોયાલુક્કાસ ગ્રૂપના...

ભારતની પ્રથમ ‘પિપલ્સ કાર’ તરીકે રજૂ કરાયેલી નેનોના વેચાણ અને માર્કેટિંગમાં ટાટા ગ્રૂપે ઘણી ભૂલો કરી હોવાનું સ્વીકારતા જૂથના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાએ જણાવ્યું...

ખાનગી ક્ષેત્રના સૌથી મોટા વોરશિપ (યુદ્ધજહાજ) પ્રોજેક્ટ માટે રશિયાની સરકારે અનિલ અંબાણીના એડીએજી ગ્રૂપના પીપાવાવ શિપયાર્ડ પર પસંદગી ઉતારી છે. કંપનીને 'મેક...

લંડન સ્થિત બ્લેકસ્ટોન પેઢીના અગ્રણી સલાહકાર, ફાઇનાન્સર અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કીંગ ક્ષેત્રનો ૨૦ વર્ષનો અનુભવ ધરાવતા શ્રી જીતેશભાઇ ગઢીયા દ્વારા તાજેતરમાં બહાર પડાયેલા બજેટ વિષે ખૂબજ અભ્યાસપૂર્ણ અહેવાલ આ સપ્તાહના 'એશિયન વોઇસ'માં પાન નં. ૧૭ ઉપર...



to the free, weekly Gujarat Samachar email newsletter