જ્યોર્જિયામાં એસજીવીપી ગુરુકૂળ દ્વારા કળશયાત્રા

જ્યોર્જિયા સ્ટેટમાં એસજીવીપી ગુરુકૂળ દ્વારા કળશયાત્રા યોજાઇ હતી, જેમાં 500થી મહિલાઓએ રંગેચંગે ભાગ લીધો હતો, અને અત્રે સાકાર કરાયેલા માનસરોવરનું પૂજન કર્યું હતું.

ડો. ધર્મેશ પટેલે ‘સંતાનોના રક્ષણ’ માટે કાર 250 ફૂટ ઊંડી ખીણમાં નાંખી હતી

કેલિફોર્નિયામાં જાન્યુઆરી 2023માં રેડિયોલોજિસ્ટ ધર્મેશ પટેલે પત્ની અને ચાર તથા સાત વર્ષના સંતાનો સાથે તેમની કાર તિવ્ર ગતિએ 250 ફૂટ ઊંડી ખીણમાં નાંખી હતી. આ ઘટનામાં હવે નવો ખુલાસો થયો છે. બે મનોવૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે પરિવારની હત્યાના આરોપોનો...

આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ IIM-A (આઈઆઈએમ-અમદાવાદ)ના પૂર્વ વિદ્યાર્થી પ્રો. શ્રીકાંત દાતાર પ્રતિષ્ઠિત હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના ડીન...

વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે કોરોનાથી સાજા થયા પછી પહેલીવાર વ્હાઇટ હાઉસમાં ૧૧મી ઓક્ટોબરે સ્પીચ આપીને ફરી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. વ્હાઈટ હાઉસના...

આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથક માટેના પૂરવઠા સાથે કલ્પના ચાવલા સિગ્નસ સ્પેસક્રાફ્ટે ૩જી ઓક્ટોબરે સફળતાપૂર્વક ઉડાન ભરી લીધી છે. નોર્થરોપ ગ્રુમમેન જૂથે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથક માટે બીજી વારની ખેપ રવાના કરી છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોનાગ્રસ્ત હોવાના રિપોર્ટ આવ્યા બાદ કોરોનાને હળવાશથી લઈને અનેક ત્રાગાં કરતા દેખાય છે. વોલ્ટર રિડ મિલિટરી હોસ્પિટલમાં તેમની...

વિસનગરના સેવાલિયા ગામના દિલીપભાઈ ભાઈચંદભાઈ પટેલ (ઉ. વ. ૪૩) પોતાના માતા-પિતા, પત્ની અને બે બાળકો સાથે ફ્લોરિડામાં સ્થાયી હતા. તેઓ ફ્લોરિડા શહેરમાં સ્ટોર...

બ્લેક લાઇવ્સ મેટર્સ આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે. ૨૬મી સપ્ટેમ્બરે રાત્રે ન્યૂ યોર્ક, પોર્ટ લેન્ડ, સિએટલ, લોસ એન્જલસ અને લિસવિલેમાં ફરી એક વાર બ્રેઓના...

ગુજરાતના રણકાંઠાના ઝીંઝુવાડા ગામની ક્ષત્રિય દીકરી અમેરિકામાં ૩ મહિનાની આકરી ટ્રેનિંગ લઈ ન્યુક્લિયર સ્પેશિયાલિસ્ટ બનવાની તૈયારી કરી રહી છે. ૨૭મી સપ્ટેમ્બરે...

સેવક પ્રોજેક્ટની સ્થાપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી)ના સહકારથી ગ્રામીણ ક્ષેત્રે આરોગ્યલક્ષી જાગૃતિ તથા માળખાલક્ષી સુવિધા માટે...

જંગલોમાં ફાટી નીકળેલા દાવાનળનો પ્રકોપ સતત વધી રહ્યો છે. આ વાઈલ્ડ ફાયરના કારણે નાપા વેલીના વાઇન ઉત્પાદન કરનારા વિસ્તારમાં મોટાપાયે નુકસાન થયું છે અને ૨૦૦૦...

યુએસના વોશિંગ્ટનમાં આવેલા વેનકુવરમાં આવેલું ૧૯૪ વર્ષ જૂનું એપલ ટ્રી જમીનદોસ્ત થઈ ગયું છે. આ વૃક્ષ પેસિફિકના ઉત્તર-પશ્ચિમી વિસ્તારમાં આવેલા સફરજનના વૃક્ષોમાંનું...



to the free, weekly Gujarat Samachar email newsletter