‘મારી પ્રેસ સેક્રેટરીનો ચહેરો અત્યંત સુંદર અને હોઠ મશીનગન જેવા...’

પ્રમુખ ટ્રમ્પની જીભે ફરી લોચો માર્યો છે. પેન્સિલ્વાનિયામાં સભામાં સરકારના આર્થિક એજન્ડા વિશે વાત કરતા મુખ્ય મુદ્દો ભુલીને 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના સૌંદર્યના મ્હોંફાટ વખાણ કરવા લાગતાં લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. 

યુએસમાં વૃદ્વો સાથે છેતરપિંડીના કેસમાં ગુજરાતીને 7.5 વર્ષની જેલ

પાંચ રાજ્યોમાં વૃદ્ધો સહિત 11 લોકો સાથે છેતરપિંડી બદલ 38 વર્ષીય ભારતીય નાગરિકને 90 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશે 20 લાખ ડોલરથી વધુ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો, એમ ન્યાય વિભાગે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

અમેરિકન પોપ સિંગર ટેઈલર સ્વિફ્ટ પાસે અબજો ડોલરની સંપત્તિ ધરાવે છે. દુનિયાભરમાં મશહૂર ટેઈલર સ્વિફ્ટની બ્રાન્ડ વેલ્યૂ પણ બિલિયન ડોલરની છે. અનેક એવોર્ડ અને...

વાત છે નેવુંના દાયકાની. જ્યારે ટાટા સન્સના ચેરમેન રહેલા રતન ટાટાના નેતૃત્વ હેઠળ ટાટા મોટર્સે પહેલી કાર ટાટા ઇન્ડિકા લોન્ચ કરી હતી. જોકે ત્યારે ટાટાની કારનું...

અમેરિકાનું કેલિફોર્નિયા સ્ટેટ ખતરનાક તોફાનની ચપેટમાં આવી ગયું છે. અહીં એટમોસ્ફિયરિક રિવરને કારણે આવેલા પૂરે વિનાશ વેર્યો છે. આથી કેલિફોર્નિયાનાં કેટલાક...

પાંચ વર્ષની ભારતીય અમેરિકન બાળકી મ્યા વિમલ પટેલના મોત સંદર્ભે 35 વર્ષીય જોસેફ લી સ્મિથને ગુનેગાર ઠેરવાયો છે. માર્ચ 2021માં મ્યા શ્રેવેપોર્ટના મોન્કહાઉસ...

ક્રિપ્ટો એક્સચેન્જ કોઈનબેઝના પૂર્વ પ્રોજેક્ટ મેનેજર અને ભાઈ ઈશાન વાહી પાસેથી ઈનસાઈડર ટ્રેડિંગની માહિતી મેળવવાના આરોપી નિખિલ વાહીને વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ...

ભારતીય અમેરિકન ડોક્ટર આરતી ડી. પંડ્યાએ હેલ્થકેર ફ્રોડની પતાવટ બદલ 1,850,000 ડોલર ચૂકવવા પડ્યાં છે. ડોક્ટર પંડ્યાએ 6 વર્ષના ગાળામાં મોતિયાની બિનજરૂરી સર્જરીઓ...

ભારતીય અમેરિકન શ્રીનિવાસા રાજુએ તે કામ કરતો હતો તે ન્યૂ જર્સીની મોરિસ કાઉન્ટી ફાર્મસીને પ્રીસ્ક્રીપ્શન્સ મોકલાય તેના બદલામાં લાંચ અને કટકી આપવા અને તેની...

કાશ્મીરી ડોક્ટર દંપતી ખુરશીદ અહેમદ ગુરુ અને લુબ્ના ગુરુનું વિદેશમાં કાશ્મીરી ઈતિહાસ, કળા અને સંસ્કૃતિ સંબંધિત મ્યુઝિયમ સ્થાપવાનું સ્વપ્ન આખરે સાકાર થયું...

ભારતવંશી એપિડમીઓલોજિસ્ટ નિરવ દિનેશ શાહને યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન (USCDC)ના પ્રિન્સિપાલ ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે નિયુક્તિ અપાઈ...

ટેક્સાસમાં ટ્વિન્સ બાળકીએ જન્મ લીધો છે, પરંતુ બંને બાળકીની જન્મ તારીખ અને સાલ અલગ અલગ હોવાનો અનોખો કિસ્સો બન્યો છે.



to the free, weekly Gujarat Samachar email newsletter