ભારતની ‘રેવડી’ અમેરિકા પહોંચીઃ જીતી ગયા તો મતદારને 5000 ડોલર આપવા ટ્રમ્પનું વચન

વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશ હોવાનું ગૌરવ ધરાવતા ભારતમાં ચૂંટણી વેળા મતદારોને મફત લાભોના વચન આપવાનું દૂષણ પ્રવર્તે છે. રેવડી કલ્ચરલ તરીકે જાણીતું આ દૂષણ હવે વિશ્વના સૌથી જૂના લોકશાહી દેશ હોવાનો દાવો કરતાં અમેરિકા દેશ પહોંચ્યું છે.

વેપાર યુદ્ધ ઉગ્ર બન્યુંઃ હવે અમેરિકાએ કેનેડિયન ઉત્પાદનો પર પ્રતિબંધ ફરમાવ્યો

કેનેડાએ અમેરિકી ઉત્પાદનો પર લાદેલા ટેરિફથી ગિન્નાયેલા અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે કેનેડિયન ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાએ કેનેડાથી આયાત થતા ડેરી ઉત્પાદનો, આલ્કોહોલના મોટા ભાગના પીણા અને મોટરસાયકલ પર પ્રતિબંધ...

ભારતીયો સહિતના વિદેશી વિદ્યાર્થીઓનું અમેરિકાની ડિગ્રીનું ‘સપનું’ મોંઘું થયું છે. અમેરિકાની કોલેજો-યુનિવર્સિટીઓએ એપ્રિલથી શરૂ થનારા નવા સત્રથી ફીમાં 30...

યુએસમાં ભારતીય-અમેરિકન મૂળના પરિવારના ત્રણ સભ્યો 57 વર્ષના રાકેશ કમલ, તેમના 54 વર્ષના પત્ની ટીના અને તેમની 18 વર્ષની પુત્રી આરિયાનાના મૃતદેહો મેસેચ્યુસેટ્સ...

ભારત સરકારે કેનેડામાં રહીને ભારતમાં ગુનાકીય પ્રવૃત્તિઓ આચરતા ગેંગસ્ટર ગોલ્ડી બરાડ અને લખબીરસિંહ લાંડાને આતંકવાદી જાહેર કર્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના...

અમેરિકાના એટલાન્ટાના એક થિયેટરમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીંના એક કોન્ટ્રાક્ટરને પ્લાઝા થિયેટરમાંથી એક પાકિટ મળ્યું છે. આ પાકિટ લગભગ 65 વર્ષ...

અમેરિકામાં ફરી એક વખત સ્વામિનારાયણ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. કેલિફોર્નિયાના નેવાર્કમાં સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર ભારત વિરુદ્ધ અને ખાલિસ્તાન...

અમેરિકાએ H-1B વિઝાના પાઇલટ પ્રોગ્રામને મંજૂરી આપી દીધી છે. જેને પગલે 20 હજાર H-1B વિઝાધારકો દેશ છોડ્યા વગર વિઝા રિન્યૂ કરી શકશે. વ્હાઇટ હાઉસ ઓફિસ ઓફ ઇન્ફર્મેશન...

અમેરિકાના ટેનેસી રાજ્યમાં ગુજરાતી મૂળના બે મોટેલ માલિકોની વોન્ટેડ ભાગેડુઓને પોતાને ત્યાં શરણ આપવા અને પોલીસ સમક્ષ જૂઠ્ઠું બોલવા બદલ ધરપકડ કરવામાં આવી છે. 

અમેરિકામાં ભારતીય મૂળના સાંસદોના મતે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના ષડયંત્રમાં પૂરતી તપાસ નહીં થાય તો ભારત-અમેરિકા સંબંધ ખતરામાં મુકાઈ...



to the free, weekly Gujarat Samachar email newsletter