ટ્રમ્પે કેનેડા ઉપર 50 ટકા ટેરિફ ઝીંક્યોઃ ફુગાવો અને વેપાર યુદ્ધનું જોખમ વધ્યું

પ્રમુખ ટ્રમ્પે કેનેડાથી આયાત થતી મોટાભાગની ચીજો પર 50 ટકા ટેરિફની જાહેરાત કરી છે. ટ્રમ્પનો આરોપ છે કે કેનેડા લાંબા સમયથી અમેરિકન ઓટોમોબાઈલ્સ, આલ્કોહોલ અને ડેરી ઉત્પાદનો સામે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરે છે. અમેરિકન ઉદ્યોગોને સુરક્ષિત રાખવા માટે આ...

અમેરિકામાં એચ-1બી વિઝા પર ત્રણ વર્ષ સુધી સ્ટે માટે સેનેટમાં બિલ રજૂ

ટ્રમ્પ સરકાર ગેરકાયદે વસાહતીઓની સાથે H-1B, સ્ટુડન્ટ વિઝા સહિત કાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરનારા વસાહતીઓ પર નિયંત્રણ લાવવા મથી રહી છે. આ જ શ્રેણીમાં એક સાંસદે અમેરિકન સેનેટમાં એક બિલ રજૂ કર્યું છે, જેમાં H-1B વિઝા જાહેર કરવા પર ત્રણ વર્ષ...

ભારત અને અમેરિકા વચ્ચે સૈન્ય સંબંધો સતત મજબૂત બની રહ્યાં છે. તે કારણે જ અમેરિકન સંરક્ષણ વિભાગના વડા મથક પેન્ટાગોનમાં ભારતના સંરક્ષણ અધિકારીઓને હવે કોઈ...

અમેરિકાના આર્કાન્સાસ પ્રાંતમાં પોલીસે એક વ્યક્તિને બેરહમીપૂર્વક ઢોરમાર માર્યો હતો. આ ઓછું હોય એમ તેને જમીન પર પછાડીને લાતો અને ઠૂંસા માર્યા હતા. એક વ્યક્તિ...

ન્યૂ યોર્કમાં એક હિંદુ મંદિરની બહાર આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમા ખંડિત કરવાની ઘટનાથી ભારતીય સમુદાયમાં રોષનું મોજું ફરી વળ્યું છે. એક અહેવાલ મુજબ અજ્ઞાત...

અમેરિકાના ન્યૂયોર્ક ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન્સ (એફઆઇએ) દ્વારા બે વિશ્વવિક્રમ નોંધાવવામાં આવ્યા હતા. આ ઇવેન્ટમાં હાજર રહેલા ભારતીયોએ સૌથી વધુ સંખ્યામાં અલગ અલગ ધ્વજ ફરકાવીને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં...

અમેરિકાની મહિલા પાવર લિફ્ટર તમારા વેલકોટે નવો ઇતિહાસ રચ્યો છે. અમેરિકાના મેરીલેન્ડની આ પાવર લિફ્ટરે 737.5 કિલોગ્રામ વજન ઊંચકીને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં...

યુએસનાં 63 વર્ષીય ડાયેના આર્મસ્ટ્રોંગે અનોખો વિશ્વવિક્રમ નોંધાવ્યો છે. તેમના બંને હાથની આંગળીઓના નખની કુલ લંબાઈ 42 ફૂટ અને 10.4 ઈંચ (1,306.58 સે.મી.) નોંધાઈ...

હુમલાનો ભોગ બનેલા બ્રિટિશ-અમેરિકન બુકર પ્રાઈઝ વિજેતા લેખક સલમાન રશ્દીની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. તેમને વેન્ટિલેટર પરથી હટાવી લેવાયા છે. હવે તેઓ વાતચીત...

યુએસ સ્પેસ એજન્સી ‘નાસા’ અને કેનેડિયન અંતરીક્ષ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે એક ખાસ તાલીમ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ભારતીય મૂળની અને કેનેડામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter