
અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસ બાદ ભારત ફરી રહેલા વડા પ્રધાન મોદીને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને ૧૫૭ પ્રાચીન ભારતીય કળાકૃતિઓની ભેટ આપી હતી. આ કળાકૃતિઓમાં...
પ્રમુખ ટ્રમ્પની જીભે ફરી લોચો માર્યો છે. પેન્સિલ્વાનિયામાં સભામાં સરકારના આર્થિક એજન્ડા વિશે વાત કરતા મુખ્ય મુદ્દો ભુલીને 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના સૌંદર્યના મ્હોંફાટ વખાણ કરવા લાગતાં લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા.
પાંચ રાજ્યોમાં વૃદ્ધો સહિત 11 લોકો સાથે છેતરપિંડી બદલ 38 વર્ષીય ભારતીય નાગરિકને 90 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશે 20 લાખ ડોલરથી વધુ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો, એમ ન્યાય વિભાગે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસ બાદ ભારત ફરી રહેલા વડા પ્રધાન મોદીને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને ૧૫૭ પ્રાચીન ભારતીય કળાકૃતિઓની ભેટ આપી હતી. આ કળાકૃતિઓમાં...

અમેરિકાના પ્રવાસે દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસન સાથે મુલાકાત કરી હતી. તેમણે મોરિસનને પોતાના મિત્ર ગણાવ્યા હતા.
કોરોનાકાળમાં અમેરિકામાં ક્વાડ દેશોના શીર્ષ નેતાઓની સૌપ્રથમ વ્યક્તિગત બેઠક મળી હતી. આ બેઠક પછી યજમાન અમેરિકાએ જાહેર કરેલા સંયુક્ત નિવેદને બધાને ચોંકાવી દીધા છે. ક્વાડ જૂથે હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનને ચીત્ત કરવા માટે અલગ જ રણનીતિ ઘડી હોવાનું...

ઉષ્માપૂર્ણ માહોલમાં યોજાયેલી દ્વિપક્ષીય મુલાકાતમાં આ બંને નેતાઓએ કોરોના મહામારી સામેની લડાઇથી માંડીને ક્લાઇમેટ ચેન્જ, આર્થિક સહકાર સહિતના અનેક મુદ્દાઓ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મંત્રણા દરમિયાન અમેરિકન ઉપપ્રમુખ કમલા હેરિસે આતંકવાદનો મુદ્દો ઊઠાવતાં પાકિસ્તાનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. સાથે સાથે...

અમેરિકા અને ભારતના ટોચના નેતાઓ મળ્યા ત્યારે તેમની વચ્ચે ભારે હળવાશભર્યો માહોલ પ્રવર્તતો હતો. રાષ્ટ્રપતિ જો બાઇડેને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની ચર્ચાના...

યુએન જનરલ એસેમ્બલીમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાનને ‘વિક્ટિમ’ બતાવીને ફરી એક વખત કાશ્મીર રાગ આલાપતાં ભારતે ‘રાઈટ ટુ રિપ્લાય’ હેઠળ ઈમરાન...

શુક્રવાર - ૨૪ સપ્ટેમ્બરે મીડિયાજગતથી માંડીને દુનિયાભરના રાજદ્વારીઓની નજર વ્હાઇટ હાઉસ પર મંડરાઇ હતી. પ્રસંગ હતો વિશ્વના બે મહાન લોકતંત્રના નેતાઓ - પ્રમુખ...

અમેરિકાના પાંચ દિવસના પ્રવાસે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ ચરણમાં પાંચ અલગ અલગ સેક્ટરની દિગ્ગજ અમેરિકન કંપનીઓના સીઇઓ સાથે મુલાકાત કરી હતી....