ડાયનાસોરનું 15 કરોડ વર્ષ જૂનું હાડપીંજર

ન્યૂ યોર્કમાં એક દુર્લભ ડાયનાસોરના હાડપીંજરને જાહેર પ્રદર્શનમાં મુકવામાં આવ્યું છે. આ કંકાલ સેરાટોસોરસ નાસિકોર્નિસ પ્રજાતિનું છે, જે આજથી 15 કરોડ વર્ષ પૂર્વે જુરાસિક કાળ દરમિયાન ધરતી પર વિહરતા મળતાં હતા.

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ નક્કી? 8 જુલાઇએ જાહેરાતની શક્યતા

ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાનું ટ્રેડ ડીલ લગભગ ફાઇનલ થઈ ગઇ છે અને તેની જાહેરાત આઠમી જુલાઈના રોજ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સમજૂતીની શરતોને લઈને બંને દેશ વચ્ચે સમજૂતી બની ચૂકી છે. સૂત્રોનું કહેવું છે કે ભારત તરફથી વાણિજ્ય વિભાગના મુખ્ય...

સંભવિત હેટ ક્રાઈમની ઘટનામાં મિસૌરીમાં ભારતીય અમેરિકાન સોફ્ટવેર એન્જિનિયર શેરિફ રહેમાન ખાનનું ગોળીબારમાં મૃત્યુ થયું હતું. મધ્યપ્રદેશના ભોપાલના વતની ૩૨ વર્ષીય ખાનનું ગઈ ૩૧મી માર્ચે સેન્ટ લુઈસમાં યુનિવર્સિટી સિટી એપાર્ટમેન્ટમાં ગોળી મારીને મૃત્યુ...

તાજેતરમાં બેરી ગોલ્ડવોટર સ્કોલરશિપ્સ એન્ડ એક્સેલન્સ ઈન એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા ૨૦૨૧ના ગોલ્ડવોટર સ્કોલર્સની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં લગભગ ૩૬ ભારતીય...

છ એપ્રિલે યોજાયેલી ચૂંટણીમાં ભારતીય અમેરિકન રિયલ્ટર જેસલ પટેલ ઈલિનોઈસના લિંકનવુડના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. લિંકનવુડ અલાયન્સ પાર્ટીના ટ્રસ્ટી પટેલે જ્યોર્જિયાના...

ભારતીય અમેરિકન વિદ્યાર્થીનીઓના નેતૃત્વ હેઠળ સાઉથ કેલિફોર્નિયાના સાન ડિયેગોની વેસ્ટવ્યૂ હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભારતના વંચિત બાળકોને મદદ કરવાના ઉદેશથી...

અમેરિકાના હેજ ફન્ડસ આર્કેગ્રોસ કેપિટલના પતનને કારણે વૈશ્વિક બેન્કોને ૬ બિલિયન ડોલરથી વધુની નુકસાનીનો અંદાજ મુકાઇ રહ્યો છે. ફન્ડ્સને ઈક્વિટી ડેરિવેટિવ ટ્રેડસ માટે કરેલા ધિરાણને કારણે પોતાને અબજો ડોલરનું નુકસાન જવાની આશંકા નોમુરા તથા ક્રેડિટ સ્યૂઝે...

અમેરિકાના પ્રમુખ જો બાઇડેને વડા પ્રધાન મોદીને ક્લાઈમેટ પરની સમિટમાં હાજર રહેવાના આમંત્રણ પાઠવ્યું છે, જેનો મોદીએ સ્વીકાર કર્યો છે. આ સમિટ ૨૨-૨૩ એપ્રિલે...

વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરતા કોલ સેન્ટર તો ઘણા પકડાયા પરંતુ પહેલી વખત સાયબર ક્રાઇમના હાથે કોલસેન્ટરનો ઓથોરાઈઝર ઝડપાયો છે. સાયબર ક્રાઇમે પકડેલો તિલક સંજયભાઇ જોષી કોઈ એક કોલસેન્ટર સાથે નહી, પરંતુ ઘણા કોલસેન્ટરના સંચાલકો સાથે મળી છેતરપિંડી...

કેલિફોર્નિયામાં વસતાં અનુજ પટેલ નામના ગુજરાતી યુવકે વૃદ્ધ નાગરિકો સાથે ૫ લાખ ડોલરની છેતરિંપડી કરી હોવાનો આરોપ મૂકાયો છે. ૩૧ વર્ષના અનુજે અન્ય લોકો સાથે મળીને ૫ લાખ ડોલરથી વધુ રકમ પડાવી હોવાના કેસમાં તપાસ શરૂ થઈ છે.

અમેરિકાની બાઈડેન સરકાર દ્વારા તાજેતરમાં વૈશ્વિક સ્તરે માનવાધિકારની સ્થિતિ અંગે એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. તેમાં વિવિધ મુદ્દે સવાલ કરવામાં આવ્યા છે તો કેટલાક મુદ્દે વિવિધ દેશોના પ્રયાસોની સરાહના કરવામાં આવી છે. વંશવાદનો સામનો કરી રહેલા અમેરિકાએ...

અમેરિકી ઇતિહાસમાં બહુચર્ચિત વોટરગેટ સ્કેન્ડલના માસ્ટરમાઇન્ડ જી. ગોર્ડન લિડ્ડીનું ૩૦ માર્ચે નિધન થયું છે. તેઓ ૯૦ વર્ષના હતા. તેમણે વર્જિનિયામાં તેમની દીકરીના...



to the free, weekly Gujarat Samachar email newsletter