જ્યોર્જિયામાં એસજીવીપી ગુરુકૂળ દ્વારા કળશયાત્રા

જ્યોર્જિયા સ્ટેટમાં એસજીવીપી ગુરુકૂળ દ્વારા કળશયાત્રા યોજાઇ હતી, જેમાં 500થી મહિલાઓએ રંગેચંગે ભાગ લીધો હતો, અને અત્રે સાકાર કરાયેલા માનસરોવરનું પૂજન કર્યું હતું.

ડો. ધર્મેશ પટેલે ‘સંતાનોના રક્ષણ’ માટે કાર 250 ફૂટ ઊંડી ખીણમાં નાંખી હતી

કેલિફોર્નિયામાં જાન્યુઆરી 2023માં રેડિયોલોજિસ્ટ ધર્મેશ પટેલે પત્ની અને ચાર તથા સાત વર્ષના સંતાનો સાથે તેમની કાર તિવ્ર ગતિએ 250 ફૂટ ઊંડી ખીણમાં નાંખી હતી. આ ઘટનામાં હવે નવો ખુલાસો થયો છે. બે મનોવૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે પરિવારની હત્યાના આરોપોનો...

કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે. અમેરિકામાં ચાર મહિનાના એક બાળક સાથે જે કંઇ બન્યું તે જાણીને લોકો તેની તુલના સુપરહીરો સાથે કરી રહ્યા છે. સમગ્ર મામલાની...

ગુજરાતી મૂળના એક અમેરિકનને 40 લાખ ડોલરથી વધુ રકમની પબ્લિક હેલ્થ ઇન્સ્યુરન્સ સ્કીમમાં છેતરપિંડી આચરવા બદલ દોષિત ઠેરવાયો છે. અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે...

બિઝનેસ અગ્રણીઓ મનુભાઈ અને રિકા શાહના ધ શાહ હેપિનેસ ફાઉન્ડેશને ચેપમેન યુનિવર્સિટીની જ્યોર્જ એલ.આર્ગ્યોસ કોલેજ ઓફ બિઝનેસ એન્ડ ઈકોનોમિક્સમાં ધ શાહ ફેમિલી...

અમેરિકાની એક ફૂટબોલ ટીમના ગુજરાતી-અમેરિકન પૂર્વ ફાઇનાન્સિયલ મેનેજર પર પોતાની ખર્ચાળ જીવનશૈલી દ્વારા ફ્રેન્ચાઇઝી સાથે 2.20 કરોડ ડોલરથી વધુની છેતરપિંડી કરવાનો...

જ્યોર્જિયા સ્ટેટમાં ગુલામી કરાવવા મહિલાની માનવતસ્કરી કરવાના કેસમાં ભારતીય મોટેલ મેનેજરને 57 મહિનાની જેલની સજા ફટકારાઇ છે. આ ઉપરાંત કોર્ટે આરોપીને વળતર...

ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુ કેનેડા બાદ હવે અમેરિકામાં પણ ભારત વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યો છે. આ અંગે ભારતીય ગુપ્તચર એજન્સીને મહત્ત્વની કડી મળી છે....

કેનેડાના થિયેટરોમાં હિન્દી ફિલ્મ જોઈ રહેલાં દર્શકો પર કેટલાક બુકાનીધારીઓએ સ્પ્રેનો છંટકાવ કરીને દહેશત ફેલાવી હતી. પોલીસે સુરક્ષાના કારણોસર થિયેટરો ખાલી...

અમેરિકાના સેન્ટ્રલ ટેનેસીમાં આવેલા ભીષણ વાવાઝોડાની ઝપટમાં આવી જતાં 6 લોકોના મોત થયા છે અને 24 ઘાયલ થયા છે. વાવાઝોડાને કારણે અનેક શહેરોમાં મકાનો અને દુકાનોને...



to the free, weekly Gujarat Samachar email newsletter