ભારતમાં અમેરિકાનું સીધું વિદેશી રોકાણ 3.7 ગણું વધીને 5.6 બિલિયન ડોલર થયું

નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતમાં આવતા ઈક્વિટીમાં એફડીઆઈનો પ્રવાહ વાર્ષિક ધોરણે 15 ટકા વધીને 18.63 બિલિયન ડોલર થયો છે, એવી માહિતી ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી)એ જાહેર કરેલા આંકડા...

ભારતીય વિદ્યાર્થીઓ પર ભીંસ વધીઃ 4700ના વિઝા રદ કરાયા

ભારત પર ભારે ભરખમ ટેરિફ લગાવી ચુકેલા પ્રેસિડન્ટ ટ્રમ્પના એડમિનિસ્ટ્રેશને હવે દેશમાં વસી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ સામે કડક કામગીરી શરૂ કરી દીધી છે. 

અમેરિકામાંથી કાઢી મૂકાયેલા એક ભારતીય વિદ્યાર્થીને ભારત પરત મોકલતા પહેલા તેની સાથે ગુનેગાર જેવા વ્યવહાર કરાયો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના અંગે...

આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે મજબૂતીથી ખભે ખભા મિલાવીને ઊભું છે તેમ અમેરિકાનાં ડેપ્યુટી વિદેશ પ્રધાન ક્રિસ્ટોફર લેન્ડોએ ભારતનાં પ્રતિનિધિ...

યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ચેતવણી આપી હતી કે જો બિલિયોનેર એલન મસ્ક તેમના કર ઘટાડા અને ખર્ચ બિલના પક્ષમાં મતદાન કરનારા રિપબ્લિકન ઉમેદવારો સામે...

અમેરિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા કેલિફોર્નિયા સ્ટેટના મહાનગર લોસ એન્જલસમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે હાથ ધરાયેલી આકરી કાર્યવાહીના પગલે હિંસક વિરોધ ફાટી...

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર 50,000 શ્વેત આફ્રિકન્સે મ રેફ્યુજી પ્રોગ્રામ હેઠળ અમેરિકામાં એસસાઈલમ મેળવવા બાબતે પૂછપરછ કરી છે. ગયા મહિને સાઉથ આફ્રિકામાંથી 59 લોકોનું પ્રથમ ગ્રૂપ યુએસમાં નવી જિંદગી જીવવા રવાના થયું હતું. ઈચ્છુક રેફ્યુજીસના...

પ્રમુખ ટ્રમ્પ દ્વારા વધુ એક આક્રમક પગલું લઈને 12 દેશનાં નાગરિકો પર પ્રવેશ પ્રતિબંધ ફરમાવ્યો છે જ્યારે 7દેશનાં નાગરિકો પર આંશિક કડક નિયંત્રણો લાદયા છે....

મૂળ ગુજરાતના બિઝનેસમેન વરુણ નવાણીના વરઘોડાએ અમેરિકાના ન્યૂ યોર્કમાં વોલ સ્ટ્રીટ બંધ કરાવી દીધી એ સમાચારની ભારે ચર્ચા છે. વરુણના વરઘોડાએ એવો માહોલ જમાવી...

પ્રેસિડેન્ટ ટ્રમ્પના વહીવટી તંત્રે દુનિયાભરના અમેરિકન રાજદૂતાવાસો અને તેમના વાણિજ્ય વિભાગોને સ્ટુડન્ટ માટે જે વિઝા, પ્રોફેશનલ માટે એમ વીઝા અને એક્સચેન્જ...

ટ્રમ્પ તંત્રે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે અત્યાર સુધીની સૌથી કડક કાર્યવાહી શરૂ કરી છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પના નવા આદેશ હેઠળ ટ્રમ્પ વહીવટી તંત્ર હવે દરરોજ 3...

મૂળ અમદાવાદની 21 વર્ષીય પલક પટેલની હત્યા 12 એપ્રિલ, 2015ના દિવસે કરાયાને 10 વર્ષ વીતી જવાં છતાં, FBIને તેના હત્યારા પતિ ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલની ભાળ...



to the free, weekly Gujarat Samachar email newsletter