‘ડાયમંડ આઈ’

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. 

ભારત સાથેની મિત્રતાના ભોગે પાક. સાથે મિત્રતા નહીંઃ રુબિયો

અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ પાકિસ્તાન સાથે પોતાના દેશના સંબંધને મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા પાક. સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા માંગે છે, પરંતુ સાથે જ ભારત સાથે અમેરિકાના ઐતિહાસિક અને મહત્વપૂર્ણ મૈત્રી...

વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ અને ટેક જાયન્ટ ઇલોન મસ્કે એક નવો રાજકીય પક્ષ ‘ધ અમેરિકા પાર્ટી’ રચવાની જાહેરાત કરી છે. મસ્કના પગલાને પ્રેસિડન્ટ ટ્રમ્પ પર સીધો...

પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી ત્રાટક્યા છે. તેમનો ટેરિફ બોમ્બ મિત્ર દેશો જાપાન અને સાઉથ કોરિયા પર પણ ફૂટયો છે. સોમવારે તેમણે જાપાન અને સાઉથ કોરીયા સહિત...

યુએસએના ટેનેસી રાજ્ય દ્વારા સેનેટ જોઈન્ટ રેઝોલ્યુશન 442 થકી વૈશ્વિક આધ્યાત્મિક નેતૃત્વ અને માનવતાવાદી અસર માટે BAPS સ્વામિનારાયણ સંસ્થા અને ભૂજ ધરતીકંપ,...

વિનાશક પૂરે સેન્ટ્રલ ટેક્સાસમાં ભારે વિનાશ વેર્યો છે. લોન્ગ વિકેન્ડ દરમિયાન થયેલા ભારે વરસાદમાં ઓછામાં ઓછા 82 લોકોના મૃત્યુ થયા છે, જેમાં સમર કેમ્પના બાળકો...

એન્ડ્રયુ બોસ્ટિન્ટો 100 વર્ષના છે અને તેમણે દુનિયાના સૌથી મોટી ઉંમરના બોડી બિલ્ડર બનીને ઈતિહાસ રચ્યો છે. આ સિદ્ધિની જાહેરાત યુએસ નેશનલ જિમ એસોસિએશન (એનજીએ)...

આપણે સેલ્ફ ડ્રાઈવિંગ કાર્સ વિશે તો જાણીએ છીએ, પરંતુ એવું પહેલી વાર બન્યું છે કે, એક કાર ફેક્ટરીમાંથી બહાર નીકળીને વગર ડ્રાઈવરે સીધી ખરીદદારના ઘરે પહોંચી...

વોરેન બફેટે શુક્રવારે ગેટ્સ ફાઉન્ડેશન અને ચાર ફેમિલી ચેરિટીઝને બર્કશાયર હેથવેના સ્ટોકમાંથી 6 બિલિયન ડોલર (અંદાજે 516 બિલિયન રૂપિયા)નું દાન આપ્યું, જે લગભગ...

ભારતીય મૂળના વિખ્યાત ફિલ્મસર્જક મીરાં નાયરના દીકરા ઝોહરાન મામદાની ડેમોક્રેટિક પાર્ટીનું પ્રાઈમરી ઈલેક્શન જીતીને ન્યૂ યોર્ક શહેરના મેયર બનવાની સ્પર્ધામાં...

ન્યૂ યોર્કમાં એક દુર્લભ ડાયનાસોરના હાડપીંજરને જાહેર પ્રદર્શનમાં મુકવામાં આવ્યું છે. આ કંકાલ સેરાટોસોરસ નાસિકોર્નિસ પ્રજાતિનું છે, જે આજથી 15 કરોડ વર્ષ...

ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાનું ટ્રેડ ડીલ લગભગ ફાઇનલ થઈ ગઇ છે અને તેની જાહેરાત આઠમી જુલાઈના રોજ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સમજૂતીની શરતોને લઈને...



to the free, weekly Gujarat Samachar email newsletter