હ્યુસ્ટનમાં પહલગામના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

પહલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં અમેરિકાના હ્યુસ્ટનમાં સેંકડો ભારતીય લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

ભારતને પૂર્ણ સમર્થનઃ કાશ પટેલનું વચન

અમેરિકાની સર્વોચ્ચ ગુપ્તચર સંસ્થા એફબીઆઈના ડાયરેક્ટર કાશ પટેલે રવિવારે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી છે અને ભારતને પૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું છે.

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે વ્હાઇટ હાઉસમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) જેક સુલિવનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન બંને નેતાઓેએ ભારત-અમેરિકા વ્યૂહાત્મક...

કેલિફોર્નિયાના ડિક્સનમાં મકાઈના ખેતરમાં આવેલું ભુલભુલૈયા દુનિયાનું સૌથી મોટું ભુલભુલૈયા હોવાનો વિક્રમ ધરાવે છે. 42 એકરમાં ફેલાયેલા મકાઈના આ વિશાળ ખેતરમાં...

એફબીઆઈ ડિરેક્ટર ક્રિસ્ટોફર રેએ જાન્યુઆરીથી લાગુ થાય તે રીતે રાજીનામું આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ મનાતા ભારતવંશી અમેરિકન...

ટેક્સાસમાં દાખલ કરવામાં આવેલા એક મહત્ત્વના કેસમાં જુદા-જુદા કુટુંબોએ એઆઈના પ્લેટફોર્મ કેરેક્ટર એઆઈ પર પોતાના ચેટબોટ ઇન્ટરએક્શન દ્વારા બાળકોમાં હાનિકારક...

યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વીસીસ (USCIS) દ્વારા જણાવાયા અનુસાર યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS)એ H-1B અને L-1 વિઝાધારકોના જીવનસાથીઓની...

હાલમાં ભારત અને કેનેડા વચ્ચેના રાજકીય સંબંધો વણસેલા છે તેની વચ્ચે કેનેડામાં ભણતા લાખ્ખો વિદ્યાર્થીઓના ટેન્શનમાં વધારો થયો છે. ત્યાં વિવિધ અભ્યાસક્રમોમાં...

ચેટજીપીટીનું નિર્માણ કરનાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની OpenAIના પૂર્વ રિસર્ચર ભારતીય સૂચિર બાલાજી (26) તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. OpenAI...

અમેરિકાના વિદાય લઈ રહેલા પ્રમુખ જો બાઇડેને એક જ દિવસમાં સૌથી વધુ માફીનો રેકોર્ડ બનાવીને એક સાથે ક્રિમિનલ કેસોમાં દોષિત ઠરેલા 1,500 લોકોની સજા ઘટાડી દીધી...

‘ટાઈમ’ મેગેઝિને અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પર્સન ઓફ ધ યર 2024 તરીકે જાહેર કર્યા છે. ટ્રમ્પને બીજી વાર આ સન્માન મળ્યું છે. આ પહેલા...

 વિશ્વભરમાં ભારતને ગૌરવ અપાવનાર પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલમાં રવિવારે રાત્રે નિધન થયું છે. 73 વર્ષીય...



to the free, weekly Gujarat Samachar email newsletter