જ્યોર્જિયામાં એસજીવીપી ગુરુકૂળ દ્વારા કળશયાત્રા

જ્યોર્જિયા સ્ટેટમાં એસજીવીપી ગુરુકૂળ દ્વારા કળશયાત્રા યોજાઇ હતી, જેમાં 500થી મહિલાઓએ રંગેચંગે ભાગ લીધો હતો, અને અત્રે સાકાર કરાયેલા માનસરોવરનું પૂજન કર્યું હતું.

ડો. ધર્મેશ પટેલે ‘સંતાનોના રક્ષણ’ માટે કાર 250 ફૂટ ઊંડી ખીણમાં નાંખી હતી

કેલિફોર્નિયામાં જાન્યુઆરી 2023માં રેડિયોલોજિસ્ટ ધર્મેશ પટેલે પત્ની અને ચાર તથા સાત વર્ષના સંતાનો સાથે તેમની કાર તિવ્ર ગતિએ 250 ફૂટ ઊંડી ખીણમાં નાંખી હતી. આ ઘટનામાં હવે નવો ખુલાસો થયો છે. બે મનોવૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે પરિવારની હત્યાના આરોપોનો...

જગવિખ્યાત મેગેઝિન ટાઈમ દ્વારા વર્ષ 2023 માટે ‘પર્સન ઓફ ધ યર’ કોનું નામ જાહેર થશે તેવી અટકળોનો અંત આવ્યો છે. આ વર્ષનું પ્રતિષ્ઠિત બિરુદ અપેક્ષા મુજબ અમેરિકી...

કેનેડા જઈને અભ્યાસ કરવા ઈચ્છતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કેનેડા સરકારે મોટો ઝાટકો આપ્યો છે. સરકારે જાહેરાત કરી છે કે પહેલી જાન્યુઆરી 2024થી આંતરરાષ્ટ્રીય...

અમેરિકન સરકારે આખી જિંદગી દેશમાં રહેનારા 62 વર્ષના એક ડોક્ટરને સિટિઝનશિપ આપવાનો ઈનકાર કરી દઇને પાસપોર્ટ રિન્યૂ કર્યો નથી. અમેરિકામાં જન્મેલા આ ડોક્ટરનું...

બાઇડેન સરકારે ભારતના લોકો સાથે સંપર્ક વધારવાના ઉદ્દેશથી ગયા વર્ષે વિક્રમજનક 1.40 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓને વિઝા જારી કર્યા છે. આ સાથે જ અમેરિકન વહીવટી...

ઘણા લોકો શોખને સાકાર કરવાની જીદમાં કંઈક નોખું-અનોખું કરી બતાવે છે. આવા લોકોમાંથી એક છે અમેરિકાના રહેવાસી બ્રુસ કેમ્પબેલ. 74 વર્ષના બ્રુસ છેલ્લાં 20 વર્ષથી...

આવતા વર્ષે અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી આવી રહી છે. 2016 અને 2020ની ચૂંટણીની માફક આ વખતે પણ ચૂંટણી પહેલાં રાજકીય કુપ્રચાર કરતાં ફેસબુક એકાઉન્ટ ખૂલી ગયાં...

અમેરિકાએ ભારતીય નાગરિક ગુપ્તા વિરુદ્ધ ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યાના કાવતરાં બદલ આરોપનામું ઘડયા પછી ફરી એક વખત કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની...

અમેરિકાના પૂર્વ વિદેશપ્રધાન અને નોબેલ પારિતોષિક વિજેતા હેન્રી કિસિન્જરનું અવસાન થયું છે. તેમણે 29 નવેમ્બરે કનેક્ટિકટ સ્થિત પોતાના નિવાસસ્થાને 100 વર્ષની...

કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજજરની હત્યા મુદ્દે ભારત અને કેનેડાના રાજદ્વારી સંબંધો કથળીને તળીયે પહોંચ્યા છે ત્યારે અમેરિકાની ભૂમિ પર ખાલિસ્તાની...



to the free, weekly Gujarat Samachar email newsletter