ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ નક્કી? 8 જુલાઇએ જાહેરાતની શક્યતા

ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાનું ટ્રેડ ડીલ લગભગ ફાઇનલ થઈ ગઇ છે અને તેની જાહેરાત આઠમી જુલાઈના રોજ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સમજૂતીની શરતોને લઈને બંને દેશ વચ્ચે સમજૂતી બની ચૂકી છે. સૂત્રોનું કહેવું છે કે ભારત તરફથી વાણિજ્ય વિભાગના મુખ્ય...

HPC25 એટલે આધ્યાત્મિક આરોગ્યનો નવો આયામ

બીએપીએસ ચેરિટીઝ દ્વારા તાજેતરમાં પ્રથમ હેલ્થકેર પ્રોફેશનલ્સ કોન્ફરન્સ (HPC25)નું શાનદાર આયોજન કરાયું હતું. હ્યુસ્ટનમાં આયોજિત આ કોન્ફરન્સમાં 30થી વધુ તબીબી અને સંલગ્ન શાખાઓના 1,150 થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આધ્યાત્મિકતા અને તબીબી...

ભારતીય રિસર્ચર શર્મિષ્ઠા સેન (ઉં ૪૩) પહેલી ઓગસ્ટે ચિશહોમ પાર્કમાં જોગિંગ માટે ગયા હતા ત્યારે તેમની હત્યા કરાઈ હતી. પોલીસે જણાવ્યું કે, આ મામલે પોલીસે એક...

અમેરિકાની એક સંધીય અદાલતે ભારતીય અનિકખાન પઠાણ (ઉં ૨૯)ને કેટલાક ભારતીયો સાથે મળીને ૨૦૦ લોકો સાથે આશરે ૧ લાખ ૫૦ હજાર ડોલરની છેતરપિંડીના ગુના બદલ એક વર્ષથી વધુ સમયની જેલની સજા ફટકારી છે. ષડયંત્ર રચનારાઓએ તેવા લોકોને પોતાના શિકાર બનાવ્યા હતા, જેમણે...

શ્રીમતી હસ્મીતા મુકેશ (માઇક) પટેલનો જન્મ કંપાલા, યુગાન્ડામાં જૂન ૧૦, ૧૯૫૯ના રોજ થયો હતો. કમનસીબે છઠ્ઠી ઓગસ્ટે તેમનું અકાળે અવસાન થયું છે. શ્રીમતી હસ્મીતાના...

અમેરિકાના અનેક રાજ્યોમાં ઓછામાં ઓછા ૫૦૦ લોકો સેલમોનેલા (બેક્ટેરિયા)નો શિકાર બની ગયા છે. કેનેડામાં પણ આ જ પ્રકારના મામલા સામે આવ્યા છે. સીએનએનના રિપોર્ટ...

મૂળ બારડોલીના સોયાણી ગામના વતની અને વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા નયના ‘નેન્સી’ પટેલની લેઉઆ પાટીદાસ સમાજ ઓફ યુએસએ (એલપીએસઓફયુએસએ) ના પ્રેસિડેન્ટ તરીકે...

વ્યથિત હિંદુઓએ લંડન (યુકે) સ્થિત એપરલ અને એેસેસરીઝ ઓનલાઈન કંપની ‘યોગ પીસ ઓફ લાઈફ’ની કેટલીક પ્રોડક્ટ્સને પવિત્ર હિંદુ પ્રતીકો અને વિચારોને નુક્સાનકારક ગણાવીને...

એક તરફ માઈક્રોસોફ્ટ અમેરિકામાં ટિકટોકના માલિકી હક્ક ખરીદી રહ્યું હોવાની ચર્ચા છે ત્યારે બીજી તરફ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ધડાકો કરતાં કહ્યું છે કે તેમની...

 કાગડા બધે કાળા જ હોય તેમ સરકાર અને લોકોની ભલમનસાઈનો ગેરલાભ ઉઠાવનારા પણ બધા જ દેશોમાં હોય છે. અમેરિકાના ફ્લોરિડામાં રહેતો ૨૯ વર્ષનો યુવાન ડેવિડ હિન્સનો...

 એક ભારતીય મૂળની નર્સને હોસ્પિટલની બહાર જ ચાકુના અનેક ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હતી. બાદમાં તે એક વાહન સાથે અથડાઇ હતી. સાઉથ ફલોરિડાની પોલીસ આ હત્યાને ઘરેલુ હિંસા ગણાવે છે.



to the free, weekly Gujarat Samachar email newsletter