
ક્વીન એલિઝાબેથ ૧૩ જૂને યુએસ પ્રમુખ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી જિલ બાઈડેનનું વિન્ડસર કેસલ ખાતે સ્વાગત કરશે. બાઈડેન પ્રમુખ બન્યા પછી પહેલી વખત કોર્નવોલમાં...
પ્રમુખ ટ્રમ્પની જીભે ફરી લોચો માર્યો છે. પેન્સિલ્વાનિયામાં સભામાં સરકારના આર્થિક એજન્ડા વિશે વાત કરતા મુખ્ય મુદ્દો ભુલીને 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના સૌંદર્યના મ્હોંફાટ વખાણ કરવા લાગતાં લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા.
પાંચ રાજ્યોમાં વૃદ્ધો સહિત 11 લોકો સાથે છેતરપિંડી બદલ 38 વર્ષીય ભારતીય નાગરિકને 90 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશે 20 લાખ ડોલરથી વધુ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો, એમ ન્યાય વિભાગે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

ક્વીન એલિઝાબેથ ૧૩ જૂને યુએસ પ્રમુખ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી જિલ બાઈડેનનું વિન્ડસર કેસલ ખાતે સ્વાગત કરશે. બાઈડેન પ્રમુખ બન્યા પછી પહેલી વખત કોર્નવોલમાં...

આફ્રો-અમેરિકન જ્યોર્જ ફ્લોઇડની મૃત્યુની પ્રથમ તિથિએ વિન્ડીઝના ભૂતપૂર્વ બોલિંગ સ્ટાર માઇકલ હોલ્ડિંગે જણાવ્યું હતું કે રંગભેદને સંપૂર્ણપણે નાબૂદ કરવો અશક્ય...

શિકાગોના રિટાયર્ડ એટર્ની માઉન્ટ એવરેસ્ટ સર કરનારા વિશ્વના સૌથી વૃદ્ધ વ્યકિત બન્યા છે. બીજી તરફ સૌથી ઝડપથી માઉન્ટ એવરેસ્ટ સર કરનાર હોંગ કોંગના મહિલા શિક્ષક...

શું ક્રિસ્ટોફર કોલંબસ ઇટલીના જેનોઆના વતની હતા? કે પછી તેઓ સ્પેનિશ હતા? કેટલાક નિષ્ણાતો વળી તેમને પોર્ટુગીઝ, ક્રોએશિઆઇ કે પછી પોલેન્ડના વતની પણ ગણાવી રહ્યા...
અમેરિકામાં બહુ ઓેછી જાણીતી એવી કંપનીએ દિલ્હીના એક નામાંકિત અખબારના પ્રથમ પેજ પર જાહેરાત આપી હતી કે તે ભારતમાં ૫૦૦ બિલિયન અમેરિકી ડોલર રોકવા માંગે છે. આ જાહેરાત મારફતે કંપનીએ વડા પ્રધાનને અપીલ કરી હતી કે અમે ન્યુ ઇન્ડિયા વિઝનમાં ભાગ લેવાની તક...

ભારતીય અમેરિકન દાદાજી સુરેશભાઈ પટેલને ૨૦૧૫માં મેડિસન અલાબામા પોલીસ ઓફિસરો દ્વારા કરાયેલા હુમલામાં ગંભીર ઈજા પહોંચી હતી.યુએસ કોર્ટમાં દાખલ થયેલા કેસમાં...
કોરોનાની બીજી લહેરે ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ મુશ્કેલીભરી પરિસ્થિતિ સર્જી છે. તેથી અમેરિકા સહિતના વિદેશોમાં રહેતા ભારતીય તબીબો અને વ્યાવસાયિકોએ પ્રોજેક્ટ મદદ નામની એક પહેલ શરૂ કરી છે.

ભારતીય અમેરિકન સ્ટોરમાલિક મૌનિશ શાહની પ્રામાણિકતાનો કિસ્સો ચર્ચામાં આવ્યો છે. જેમણે મેસેચ્યુસેટ્સ સ્ટેટ લોટરીની ‘ડાયમન્ડ મિલિયન્સ’ ઈન્સ્ટન્ટ ગેમની ૧ મિલિયન...

વૈશ્વિક આરોગ્ય કટોકટી વચ્ચે મહર્ષિ ઈન્ટરનેશનલ યુનિવર્સિટી દ્વારા૧૪ મેએ દોશી સેન્ટર ફોર ઈન્ટિગ્રેટિવ મેડિસીન ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. લોસ એન્જલસમાં...
ભારતમાં કોવિડ -૧૯ના ઉછાળાથી અસરગ્રસ્ત પરિવારોને મદદ કરવા માટે વાધવાણી ફાઉન્ડેશન દસ ચેરિટી અને એનજીઓને ગ્રાન્ટ તરીકે $૧ મિલિયનની રકમ ડોનેશનમાં આપશે. આ ગ્રાન્ટ દ્વારા કોવિડ – ૧૯ના દર્દીઓ અને તેમના પરિવારોને તબીબી સાધનો અને સહાય પૂરી પડાશે.