‘ડાયમંડ આઈ’

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. 

ભારત સાથેની મિત્રતાના ભોગે પાક. સાથે મિત્રતા નહીંઃ રુબિયો

અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ પાકિસ્તાન સાથે પોતાના દેશના સંબંધને મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા પાક. સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા માંગે છે, પરંતુ સાથે જ ભારત સાથે અમેરિકાના ઐતિહાસિક અને મહત્વપૂર્ણ મૈત્રી...

સ્મોકિંગ અંગે તાજેતરમાં કરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હુક્કો પીવાનું લાંબા ગાળે જીવલેણ સાબિત થાય છે. હુક્કા દ્વારા ધુમ્રપાન કરવાથી હાર્ટ એટેક આવવાની...

ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ, પ્રિન્સ હેરી અને મેગન મર્કેલ ૭ માર્ચે ઓપ્રાહ વિન્ફ્રે સાથે ૯૦ મિનિટના સ્પેશિયલ ઈન્ટર્વ્યૂમાં શાહી જીવનથી છેડો ફાડવા બાબતે લંબાણથી...

પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ૧૩મીએ તેમના બીજા મહાભિયોગના કેસમાં છોડવામાં આવ્યા છે. છઠ્ઠી જાન્યુઆરીએ કેપિટલ હિલમાં થયેલી હિંસા અંગે મહાભિયોગની...

જ્ઞાનને કોઇ સીમાડા નથી હોતા તેમ જ્ઞાનને કોઈ વય પણ હોતી નથી એ કહેવતને સાર્થક કરતા ઘણા ઉદાહરણો આપણે વારંવાર સાંભળતાં હોઈએ છીએ ત્યારે હવે મળો વિશ્વના સૌથી...

ચહેરો અને બન્ને હાથ ટ્રાન્સપ્લાન્ટ કરવાનો જગતનો પ્રથમ કિસ્સો ન્યૂ યોર્કમાં નોંધાયો છે. બે વર્ષ પૂર્વે ગમખ્વાર માર્ગ અકસ્માત દરમિયાન ૮૦ ટકાથી વધુ દાઝી ચૂકેલા...

શહેરના ગુજરાતી આરોગ્ય કમિશનર ડોકટર દેવ ચોકસી પણ કોરોના સંક્રમિત થયા હોવાનું તાજેતરમાં માધ્યમોમાં કહેવામાં આવ્યું હતું. તેમનામાં હળવા લક્ષણ જણાયા હતા. જાહેર આરોગ્યમાં નિષ્ણાત એવા ૩૯ વર્ષના ચોકસીને ગયા ઓગસ્ટમાં મેયર બિલ ડી બ્લાસિઓ દ્વારા કોરોના...

મહાત્મા ગાંધીની પ્રતિમાની જ્યાં તોડફોડ કરાઈ હતી તે ઉત્તરીય કેલિફોર્નિયાના એક હોલમાં ભારતીય અમેરિકન સમુદાયે ચોથીએ ભેગા થઈને આ ઘટનાની ટીકા કરી હતી. આ ઉપરાંત હવે પછી આવી હરકત ન થાય એ માટે વધુ જાગૃત થવાની હાકલ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે કેલિફોર્નિયાના...

અમેરિકામાં બાઇડેન સરકારે એચ-૧બી વિઝા પર ટ્રમ્પ કાર્યકાળની નીતિઓને હાલ માટે ટાળી દીધી છે. આ સાથે જ વિઝા જારી કરનારી લોટરી સિસ્ટમને પણ ૩૧મી ડિસેમ્બર સુધી...

હોલિવૂડ સિંગર અને પોપસ્ટાર રિહાના દ્વારા ભારતવિરોધી ઝેર ઓકવા મુદ્દે વધુ એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. ‘ધ પ્રિન્ટ’ના અહેવાલ પ્રમાણે કેનેડાના પોએટિક...

મૂળે જર્મનીના વતની પણ હાલ યુએસના સાન ફ્રાન્સિસ્કોમાં વસતા કમ્પ્યુટર પ્રોગ્રામર સ્ટિફન થોમસની ઊંઘ આજકાલ વેરણ થઈ છે. તેની પાસે ૧૮૦૦ કરોડ રૂપિયાના બિટકોઈન્સ...



to the free, weekly Gujarat Samachar email newsletter