દર 10માંથી 9 અમેરિકનના મતે સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે

અમેરિકાની બહુમતી પ્રજા માને છે કે ટ્રમ્પ સરકાર ભ્રષ્ટ છે. ગેલપ સર્વેક્ષણના આધારે આ તારણ રજૂ થયું છે. ગેલપ દ્વારા જાહેર થયેલા આ સર્વેક્ષણના તારણો મુજબ 89 ટકા અમેરિકાવાસીઓ માને છે કે ટ્રમ્પ સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ...

એઆઈના 100 પ્રભાવશાળી લોકોના ‘ટાઈમ’ લિસ્ટમાં અનિમા આનંદકુમાર

વિખ્યાત ‘ટાઈમ’ મેગેઝિન દુનિયામાં એઆઈના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં ભારતવંશી વૈજ્ઞાનિક પ્રોફેસર અનિમા આનંદકુમારનો સમાવેશ કર્યો છે. હવામાનની સચોટ આગાહી અને ન્યૂક્લિયર ફ્યુઝનથી લઈને દવાઓના વિકાસ અને ક્વોન્ટમ ટેક્નોલોજી સુધી એઆઈ અને વિજ્ઞાનના...

તમે ક્યારેય એવી કોઈ કારની કલ્પના કરી છે અથવા તો જોઈ છે જેમાં સ્વિમિંગ પુલ હોય, હેલિપેડ પણ હોય અને મિની ગોલ્ફ કોર્સ પણ હોય?! આ સાંભળીને જ કોઇ પણ વ્યક્તિ...

ટેસ્લાના માલિક એલન મસ્ક અને ગર્લફ્રેન્ડ ગ્રિમ્સ ફરીથી પેરેન્ટ્સ બન્યા છે. હોલિવૂડ સિંગર ગ્રિમ્સે એક ઈન્ટરવ્યૂમા આ વાતનો સ્વીકાર કરવાની સાથે સાથે જ દીકરીનું...

અમેરિકાનાં કેપિટલ હિલ તોફાનોની તપાસ કરી રહેલી સંસદની સંયુક્ત સમિતિએ પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો હતો. આ સમિતિએ તેની એફિડેવિટમાં જણાવ્યું હતું કે ટ્રમ્પ અને તેમના સાથીદારોએ પ્રમુખપદની ચૂંટણીઓનાં પરિણામો ફેરવી દેવા...

ભારતીય કેનેડિયન કોમેડિયન લીલી સિંગને અંડાશયમાં ફોલ્લાંની બીમારી થઈ છે. તેમણે હોસ્પિટલ રૂમથી વીડિયો શેર કર્યો હતો અને લખ્યું હતું કે ગઈકાલનો આખો દિવસ ERમાં ગાળ્યો. બન્ને અંડાશયમાં ફોલ્લાં છે.  

પાકિસ્તાન તરફથી કોઇપણ વાસ્તવિક કે સંભવિત ઉશ્કેરણી થશે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સૈન્ય તાકાતથી જવાબ આપે તેવી વધુ સંભાવના હોવાનું અમેરિકાની ડિરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ (ODNI) ઓફિસના ‘ધ એન્યુઅલ થ્રેટ એસેસમેન્ટ ઓફ યુએસ ઇન્ટેલિજન્સ...

અમેરિકાની નાણાંકીય માહિતી અને અમેરિકન માર્કેટની ઘટનાઓને આવરી લેતા અમેરિકન પબ્લિકેશન Barron’s એ અમેરિકાના નાણાંકીય ક્ષેત્રને આકાર આપનારી 100 મહિલાઓની ત્રીજી...



to the free, weekly Gujarat Samachar email newsletter