
ચીનનાં મુસ્લિમ ડિટેન્શન કેમ્પની પોલ ખોલનાર ભારતવંશી પત્રકાર મેઘા રાજગોપાલનને તેમનાં ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટ માટે પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા જાહેર કરવામાં આવ્યા...
પ્રમુખ ટ્રમ્પની જીભે ફરી લોચો માર્યો છે. પેન્સિલ્વાનિયામાં સભામાં સરકારના આર્થિક એજન્ડા વિશે વાત કરતા મુખ્ય મુદ્દો ભુલીને 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના સૌંદર્યના મ્હોંફાટ વખાણ કરવા લાગતાં લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા.
પાંચ રાજ્યોમાં વૃદ્ધો સહિત 11 લોકો સાથે છેતરપિંડી બદલ 38 વર્ષીય ભારતીય નાગરિકને 90 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશે 20 લાખ ડોલરથી વધુ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો, એમ ન્યાય વિભાગે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

ચીનનાં મુસ્લિમ ડિટેન્શન કેમ્પની પોલ ખોલનાર ભારતવંશી પત્રકાર મેઘા રાજગોપાલનને તેમનાં ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટ માટે પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા જાહેર કરવામાં આવ્યા...

અમેરિકાનાં મેસેચ્યુસેટ્સમાં એક આશ્ચર્યજનક ઘટના બની. અહીં એક શખસને વિશાળ વ્હેલ ગળી ગઇ હતી. જોકે લગભગ ૪૦ સેકન્ડ સુધી આ શખસ વ્હેલનાં મુખમાં રહ્યો, પરંતુ બાદમાં...

ફૂલ ગયું પણ ફોરમ રહી. ધૂપસળી રાખ બની પણ એની મહેંકથી વાતાવરણમાં પ્રસરેલી સુવાસ લાંબો સમય પ્રસન્નતા રેલાવતી રહે છે એવું જ થયું. તાજેતરમાં ૮૨ વર્ષની વયે અવસાન...

અમેરિકાના એક મહિલા મેગેઝિને બિલ ગેટ્સના કર્મચારીના નામે દાવો કર્યો છે કે બિલ ગેટ્સ માઈક્રોસોફ્ટમાં કામે આવવા ર્મિસડીઝ કાર લઈ આવતા હતા. જ્યારે એમનો સહાયક...

લીનોઈસના ભારતીય અમેરિકન સેનેટર રામ વિલ્લીવાલમે રાજ્યની ધારાસભામાં એશિયન અમેરિકન હિસ્ટ્રી કુરિકુલમ બીલને સ્પોન્સર કર્યું છે. આ બીલને અગાઉ ઈલીનોઈસની સ્ટેટ...
અમેરિકાની ફિલ્મ પ્રોડક્શન કંપની વોર્નર બ્રધર્સ બાળકોના શિક્ષણ સંબંધિત ફિલ્મો પણ બનાવે છે. આાવા જ એક વીડિયોમાં ભારતના નક્શા સાથે ચેડાં કરાયા છે. આ કંપનીની સત્તાવાર યુ ટ્યુબ ચેનલ પર ભારતના નક્શામાંથી જમ્મુ- કાશ્મીર અને લદાખનો ભાગ જ કાઢી નંખાયો...

૫૦ ટકાથી વધુ ભારતીય અમેરિકનોને પ્રાથમિક રીતે વર્ણ અથવા ધર્મને લીધે તેમની સાથે ભેદભાવ થતો હોય તેમ લાગે છે. પરંતુ, ઘણી વખત જ્ઞાતિને લીધે અન્ય ભારતીય અમેરિકનો...

એડિસનના મેયર બનવાની સ્પર્ધામાં ભારતીય અમેરિકન સેમ જોશીનો ૮ જૂને યોજાયેલી ડેમોક્રેટિક પ્રાઈમરીમાં વિજય થયો હતો.તે દિવસે ન્યૂ જર્સી અને વર્જિનિયામાં ઘણી...

ફોર્ચ્યુન મેગેઝિને તાજેતરમાં બહાર પાડેલી વિશ્વના મહાન નેતાઓની ૨૦૨૧ની યાદીમાં બે ભારતીય - અમેરિકનો અને બે ભારતીયોનો સમાવેશ થાય છે. તેમાં ટોચની ૧૦ વ્યક્તિઓમાં...

ગઈ ૩૦ મેએ યુએસએ ટુડેએ બેસ્ટ સેલીંગ બુક્સ લિસ્ટ જાહેર કર્યું હતું. તેમાં ૧૧ ભારતીય અમેરિકન સહિત ડઝનબંધ એશિયન અમેરિકન પેસિફિક આઈલેન્ડર (AAPI) લેખકોના ગ્રૂપને...