‘ડાયમંડ આઈ’

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. 

ભારત સાથેની મિત્રતાના ભોગે પાક. સાથે મિત્રતા નહીંઃ રુબિયો

અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ પાકિસ્તાન સાથે પોતાના દેશના સંબંધને મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા પાક. સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા માંગે છે, પરંતુ સાથે જ ભારત સાથે અમેરિકાના ઐતિહાસિક અને મહત્વપૂર્ણ મૈત્રી...

યુએસ પ્રેસિડેન્ટ જો બાઈડેનના વહીવટી તંત્રમાં ભારતવંશીઓનો દબદબો વધી રહ્યો છે. પ્રમુખ બાઈડેને ભારતીય-અમેરિકન અને ઓસ્ટિનમાં યુનિવર્સિટી ઓફ ટેક્સાસના ફીઝિશિયન...

બાઈડેન વહીવટીતંત્રે બે ભારતીય અમેરિકી નિષ્ણાત સોહિણી ચેટરજી અને અદિતિ ગોરૂરની યુએનના અમેરિકી મિશન ખાતે મહત્ત્વના રાજદ્વારી પદે નિમણૂક આપી છે. સોહિણી ચેટરજી...

એચ-વનબી વિઝાધારકોના ચોક્કસ કેટેગરીના જીવનસાથી માટેના એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેન પ્રોગ્રામને સ્થગિત કરવાના ટ્રમ્પ સરકારના નિર્ણયને બાઈડેન સરકારે રદ કર્યો છે....

ગાંધીજીની હત્યા ૩૦મી જાન્યુઆરીએ કરાઈ હતી. એક તરફ જ્યારે વિશ્વભરમાં ગાંધીજીને યાદ કરીને શ્રદ્ધાંજલિ અપાતી હતી ત્યારે તાજેતરમાં ૩૧મી જાન્યુઆરીએ અમેરિકામાં...

જો બાઈડેને શપથ સમારોહમાં જે ભાષણ આપ્યું તેની દુનિયાભરમાં પ્રશંસા થઈ છે. ખાસ તો તેમણે ડેમોક્રેસી અને એકતાનો જે મેસેજ આપ્યો તેની નોંધ લેવાઈ છે. એ ભાષણ એક...

શપથગ્રહણ વિધિ સાથે જ કમલા હેરિસની ભૂમિકા અત્યંત મહત્ત્વની થઈ ગઇ છે. કમલા હેરિસની ઓફિસના સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું છે કે અત્યાર સુધી બાઈડેન...

વિશ્વના અનેક મહાનુભાવો, નેતાઓ, અભિનેતાઓથી માંડીને આમ આદમીના ઇન્ટરવ્યુ લેનાર સીએનએનના ખુબ જ જાણીતા એન્કર લેરી કિંગનું શનિવારે - ૨૩ જાન્યુઆરીએ ૮૭ લર્ષની...

અત્યંત ઉતાર-ચઢાવ અને ભારે ખેંચતાણ પછી જો બાઈડેને ૪૬મા રાષ્ટ્રપતિ તરીકે અમેરિકાની શાસનધૂરા સંભાળી છે. તેમની સાથે ભારતવંશી કમલાદેવી હેરિસે પ્રથમ અમેરિકી...

અમેરિકા, ચીન, બ્રિટન અને ભારત સહિત વિશ્વમાં કોરોના વેક્સિનેશન શરૂ થઈ ગયું છે જોકે મંગળવારના અહેવાલો પ્રમાણે વિશ્વમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૧૦૦૪૨૨૮૫૮,...



to the free, weekly Gujarat Samachar email newsletter