હ્યુસ્ટનમાં પહલગામના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

પહલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં અમેરિકાના હ્યુસ્ટનમાં સેંકડો ભારતીય લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

ભારતને પૂર્ણ સમર્થનઃ કાશ પટેલનું વચન

અમેરિકાની સર્વોચ્ચ ગુપ્તચર સંસ્થા એફબીઆઈના ડાયરેક્ટર કાશ પટેલે રવિવારે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી છે અને ભારતને પૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું છે.

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોગંદવિધિ બાદ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે સખત કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. ચૂંટણીપ્રચાર દરમિયાન તેમણે...

અમેરિકાનો 23 વર્ષીય યુવક પીટર ફ્રેન્ક 9600 કિલોમીટર લાંબી નૌકાયાત્રા પર નીકળ્યો છે. પીટરે આ યાત્રા અમેરિકાના પૂર્વ વિસ્તાર ગ્રેટ લૂપના કાંઠેથી શરૂ કરી...

અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની નવી સરકારમાં ભારતવંશી કાશ પટેલને ટોચની જાસૂસી એજન્સી ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ડાયરેક્ટર...

જાણીતા ગાયક જગજિતસિંહના સૂરિલા કંઠે ગવાયેલી ગઝલ ‘ના ઉમ્ર કી સીમા હો... ના પ્યાર કા હો બંધન...’ના શબ્દો એક અમેરિકન યુગલે ખરા અર્થમાં સાકાર કર્યા છે. 100...

છેલ્લાં કેટલાંક વર્ષોથી કેનેડા-અમેરિકા સરહદે ભારતીય ઇમિગ્રન્ટ્સની ગેરકાયદે ઘૂસણખોરી વધી છે. યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (USCBP)ના આંકડા અનુસાર 2024માં અત્યાર સુધીમાં આ સરહદે 43,764 ભારતીયોની ધરપકડ કરાઇ છે, જે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના કુલ...



to the free, weekly Gujarat Samachar email newsletter