‘ડાયમંડ આઈ’

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. 

ભારત સાથેની મિત્રતાના ભોગે પાક. સાથે મિત્રતા નહીંઃ રુબિયો

અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ પાકિસ્તાન સાથે પોતાના દેશના સંબંધને મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા પાક. સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા માંગે છે, પરંતુ સાથે જ ભારત સાથે અમેરિકાના ઐતિહાસિક અને મહત્વપૂર્ણ મૈત્રી...

અમેરિકાની સર્વોચ્ચ ગુપ્તચર સંસ્થા એફબીઆઈના ડાયરેક્ટર કાશ પટેલે રવિવારે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી છે અને ભારતને પૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું...

અમેરિકા અને ચીન વચ્ચે જારી ટેરિફ વોરનો ફાયદો ભારતને મળે તેવા ઉજળા સંકેતો મળી રહ્યા છે. એપલ આગામી વર્ષે અમેરિકા માટે બનનારા તમામ આઇફોનનું એસેમ્બલિંગ ચીનથી...

જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાને પગલે ભારત પાકિસ્તાન અને આતંકવાદીઓ વિરુદ્ધ કડક પગલાં લઇ રહ્યું છે. પાકિસ્તાન પણ તેથી ચોંકી ગયું છે તેવા...

કેનેડામાં આવતા સોમવાર - 28 એપ્રિલે સંસદીય ચૂંટણી યોજાવાની છે. કેનેડામાં 20 લાખ ભારતીયો રહે છે. જેમાંથી 8 લાખ પાસે મતાધિકાર છે, જે દરેક પક્ષ માટે મહત્ત્વના...

ભારતના પ્રવાસે આવેલા અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આતિથ્યના ખૂબ જ વખાણ કર્યા અને જણાવ્યું કે તેમના બાળકોએ નરેન્દ્ર મોદી...

આ વર્ષનાં અંત સુધીમાં અમેરિકા સાથેનાં વેપાર કરારને આખરી ઓપ આપવામાં આવશે તેવી ભારતને આશા હોવાનું કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું છે....

અમેરિકાના શિકાગો શહેરના લિંકન પાર્કમાં કેવિન પટેલ નામના 28 વર્ષના એક ગુજરાતી ોયુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. શાંત રહેણાક વિસ્તાર ગણાતા વેસ્ટ...

ભારતમાં 16 કેસોમાં વોન્ટેડ આતંકવાદી હેપ્પી પાસિયા ઉર્ફે હરપ્રીત સિંહની અમેરિકામાં ધરપકડ કરાઇ છે. અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઈએ હેપ્પીને કેલિફોર્નિયાના...



to the free, weekly Gujarat Samachar email newsletter