
મહાનગર ન્યૂ યોર્કની સ્કૂલોમાં આ વર્ષે દિવાળીની રજા જાહેર કરાઇ હતી, જેને કારણે દિવાળી પર્વે તમામ સ્કૂલ બંધ રહી હતી.
ટ્રમ્પ વહિવટી તંત્રે નવા પગલામાં H1-B અને H-4 વિઝા હોલ્ડર્સના વિઝા કામચલાઉ ધોરણે રદ કર્યા છે. વિઝા અરજદારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ તપાસવાની જોગવાઇ લાગુ થઇ છે તેવા સમયે જ વિદેશ વિભાગે નવા નિર્ણયની જાણ કરતો મેઇલ મોકલતાં H1-B અને H-4 વિઝાધારકોની...
ઈમિગ્રન્ટ્સની સંખ્યા પર નિયંત્રણો મુકવાના પગલાં અંતર્ગત હવે ટ્રમ્પ સરકારે નવો નિર્ણય કર્યો છે. અમેરિકી તંત્રે H-1B અને H-4 વિઝા માટે અરજી કરનારા અરજદારોની ચકાસણી પ્રક્રિયાને સઘન અને આકરી બનાવતા તમામ અરજદારને પોતાની સોશિયલ મીડિયા ઉપરના પ્રોફાઇલને...

મહાનગર ન્યૂ યોર્કની સ્કૂલોમાં આ વર્ષે દિવાળીની રજા જાહેર કરાઇ હતી, જેને કારણે દિવાળી પર્વે તમામ સ્કૂલ બંધ રહી હતી.

ઇલેક્ટ્રિક કાર (ઈવી)નું ભવિષ્ય ઉજળું છે. આથી જ એલન મસ્ક પોતાની લોકપ્રિય કંપની ટેસ્લાને ભારતમાં લોન્ચ કરવા માટે રોડમેપ તૈયાર કરી ચૂક્યા છે. મસ્કની આગામી...

વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ‘ટાઈમ’ મેગેઝિને ક્લાઈમેટ ચેન્જ રોકવા કાર્યરત 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી તૈયાર કરી છે. આ યાદીમાં વર્લ્ડ બેન્કના અધ્યક્ષ અજય...

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી એક વાર તેમની ભારતવિરોધી માનસિકતા છતી કરી છે. તેમણે એક નવા વિવાદમાં હિન્દુઓના મંગલમય ધાર્મિક પ્રતીક સ્વસ્તિકને નફરત...

ભારતમાં હજુ તો દિવાળીનું કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે ત્યારે અમેરિકામાં તેની ઉજવણીની શરૂઆત પણ થઇ ગઇ છે.
દત્તક બાળક પર અત્યાચાર અને શોષણ કરવાના આરોપ ધરાવનારા અમેરિકી દંપતી નિકોલસ અને મેકેન્ઝી સ્પેન્સરને યુગાન્ડાની કમ્પાલા હાઈ કોર્ટે 31 ઓક્ટોબર મંગળવારે 29,000 અમેરિકી ડોલરનો દંડ ફરમાવ્યો હતો. સ્પેન્સર દંપતીએ ડિસેમ્બર 2020થી ડિસેમ્બર 2022ના ગાળામાં 10 વર્ષીય...

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે એક રિપબ્લિકન યહૂદી સંમેલનમાં આપેલા ભાષણમાં વિવાદાસ્પદ ટ્રાવેલ બેન (પ્રવાસ પ્રતિબંધ)ને ફરીથી લાગુ કરવાનું...

અમેરિકા ભારતને 1440 પ્રાચીન કલાકૃતિઓ પરત કરશે. આ તમામ કલાકૃતિઓને ગેરકાયદે માર્ગે અમેરિકા લઇ જવાઈ હતી.

યુએસ પ્રમુખ જો બાયડને ભારતીય-અમેરિકન વિજ્ઞાની ડો. સુબ્રા સુરેશને એન્જિનિયરિંગ, ફિઝિક્સ અને લાઇફસાયન્સ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન અને સંશોધન કાર્ય બદલ નેશનલ...

અમેરિકામાં ગન કલ્ચર માઝા મૂકી રહ્યું છે. 25 ઓક્ટોબરની રાત્રે ફરી એક વાર અમેરિકાનાં મેઇને સ્ટેટનાં લ્યુઈસ્ટન શહેરમાં માથા ફરેલા હુમલાખોરે ત્રણ સ્થળે કરેલા...