રોબોટ્સની ‘આત્મહત્યા’ એક પછી એક આગમાં કૂદ્યા

આજકાલ અદ્યતન એઆઈ અને રોબોટિક્સ ટેક્નોલોજી માનવ નોકરીઓ માટે ખતરાજનક મનાય છે, પરંતુ તાજેતરમાં રોબોટ્સના ખુદના અસ્તિત્વ પર સંકટ આવી ગયું છે. અમેરિકાની હ્યુમનોઇડ રોબોટ નિર્માતા કંપની ‘ફિગર એઆઈ’એ તેના ‘એફ.02’ મોડેલના આખા કાફલાને ધગધગતા પીગળેલા લોખંડની...

28 વર્ષ, 30 દેશ, 50 હજાર કિમી

છેલ્લા 28 વર્ષથી સતત પગપાળા ચાલીને દુનિયા માપી રહેલા બ્રિટિશ એડવેન્ચરર કાર્લ બુશ્બી હલ સ્થિત પોતાના ઘરે પહોંચી ગયા છે. 1998માં હલ ખાતેથી માત્ર 29 વર્ષની ઉમરે નીકળેલા કાર્લે અત્યાર સુધીમાં 50,000 કિમીનું અંતર પગપાળા કાપી એક નવો જ ઇતિહાસ રચી દીધો...

યુકેના સૌપ્રથમ સજાતીય પિતા બેરી ડ્રેવિટ-બાર્લો પોતાના ફિઆન્સે સ્કોટ હચિન્સન અને પૂર્વ પતિ ટોની સાથે સંયુક્તપણે ટ્રિપ્લેટ્સને આવકારવા થનગની રહ્યા છે. યુકેના...

છ કરોડ વર્ષ પુરાણી ગુફામાં ભોજન લેતી વખતે કેવી લાગણી અનુભવો છો?! જોર્ડનના ૬૯ વર્ષીય જ્યોર્જ હદ્દાદીન ઘણી વાર પોતાની રેસ્ટોરાંમાં ભોજન કરનારા ગ્રાહકોને...

આપણે સહુએ રસ્તા પર રખડતાં કૂતરાં તો ઘણાં જોયા હશે, પરંતુ કોઈ કૂતરો કરોડો રૂપિયાની સંપતિનો માલિક હોય અને ધનાઢયનેય ટક્કર મારે તેવી વૈભવી જીવનશૈલી જીવતો હોય...

તાજમહેલ માટે જગવિખ્યાત આગરાના એક ૯૦ વર્ષીય વૃદ્ધ પોતાના સંતાનોના વ્યવહાર અને વર્તનથી એટલા નારાજ થઈ ગયા હતા કે તેમણે પોતાની કરોડો રૂપિયાની સંપત્તિ સરકારને...

જે લોકો વધતી વયનું કે મોટી ઉંમરનું બહાનું કાઢીને હામ હારીને બેસી ગયા છે કે બેસી જવાનું પસંદ કરે છે તેમણે આઈલીન ક્રેમરને સ્ટેજ પર્ફોર્મ કરતાં જોવાં જોઇએ....

તેલંગણના નાલગોન્ડા જિલ્લાના પોચમપલ્લી ગામનું નામ કદાચ તમે નહીં સાંભળ્યું હોય, પરંતુ ખોબલા જેવાડા આ ગામની સાડીઓ આખી દુનિયામાં પ્રખ્યાત છે. હૈદરાબાદથી ૪૦...

મરિયમ વેબસ્ટરના શબ્દકોશ મુજબ આ વર્ષનો શબ્દ છે વેક્સિન. કંપની કહે છે કે ૨૦૨૦ના મુકાબલે આ શબ્દને ૬૦૧ ટકા વધારે શોધવામાં આવ્યો હતો. વેક્સિનને મરિયમ વેબસ્ટરે...

મધ્ય પ્રદેશના ગ્વાલિયર શહેરમાં લોકોને સફાઈની દિશામાં પ્રેરિત કરવા માટે અનોખો નિર્ણય લેવાયો છે. જે કોઇ વ્યક્તિ ઘરનો કચરો રસ્તા પર કે ખુલ્લામાં ફેંકશે તો...

 ‘અલીબાબા અને ચાલીસ ચોર’ની વાર્તામાં છુપા ખજાનાનો દરવાજો ખોલવા ‘ખુલ જા સીમ સીમ’ શબ્દપ્રયોગ કરાયો હતો તે કદાચ સૌથી પહેલો અથવા સાંકેતિક શબ્દ-પાસવર્ડ હોઈ...

કચ્છનું માંડવી દરિયાઈ જહાજ બનાવવા માટે જાણીતું છે. દસકાઓથી અનેક પરિવારો માત્ર વહાણ બનાવવાના વ્યવસાય સાથે જ સંકળાયેલા છે, અને જહાજ નિર્માણના કામમાં તેઓ...



to the free, weekly Gujarat Samachar email newsletter