આજ મૈં ઉપર... આસમાં નીચે

ચેલ્ટનહામનાં રહેવાસી એવાં 97 વર્ષનાં દાદીમા બેટ્ટી બ્રોમેજે સૌથી મોટી વયે વિંગ વોક કરીને પોતાના નામે અનોખો વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે. અને હા, તેમણે પહેલી વખત વિંગ કર્યું છે એવું નથી, છેલ્લા એક દાયકામાં છઠ્ઠી વખત વિંગ વોક કર્યુ છે અને ગત વર્ષે...

લાખેણી વ્હિસ્કી

ઉત્તર પ્રદેશના ગુરુગ્રામમાં આવેલી જી-ટાઉન વાઈન શોપમાં વ્હિસ્કીની એક બોટલનું આગમન અખબારોના પાને ચમકી ગયું છે. વાત એમ છે કે સ્કોટલેન્ડથી ખાસ આયાત કરાયેલી આ દુર્લભ વ્હિસ્કીની વિશ્વમાં માત્ર 125 બોટલો ઉપલબ્ધ છે, જેમાંથી એક બોટલ ભારતમાં આવી છે. અને...

રિચાર્ડ બ્રેન્સન અને જેફ બેઝોસ જેવા બિલિયોનેર્સનું આકાશને આંબવાનું સ્વપ્ન અંતરિક્ષની મુસાફરી સાથે પરિપૂર્ણ થઈ ગયું છે પરંતુ, સિલિકોન વેલીના જાયન્ટ્સ ચિરકાળ...

બ્રિટનની હિથ્રો એક્સપ્રેસ ટ્રેનમાં લાઈવ યોગા ક્લાસ શરૂ થયા છે. ચાલતી ટ્રેનમાં યોગાસન કરાવાતા હોય એવો આ દુનિયાનો પ્રથમ પ્રયોગ છે. 

જિલ્લાના રૂપાલ ગામમાં પાંડવકાળથી શરૂ કરાયેલી પરંપરા સૈકાઓ બાદ પણ જળવાઇ છે, અને આસો સુદ નોમના દિવસે વધુ એક વખત તેનો નજારો જોવા મળ્યો હતો. વરદાયિની માતાજીની...

દશેરાનું પર્વ એટલે અધર્મ સામે ધર્મના વિજયનો લોકોત્સવ. દશેરાએ ભારતભરમાં રાવણનું દહન થાય છે કેમ કે રાવણ પરાક્રમી અને જ્ઞાની તો હતો પરંતુ તેનામાં રહેલો અહંકાર...

માનવી માટે પરગ્રહવાસી હંમેશાં ઉત્કંઠાનું કારણ બની રહ્યાં છે. વિશ્વમાં ઊડતી રકાબીઓ દેખાયાના અસંખ્ય દાખલા મોજૂદ છે, પરંતુ તાજેતરમાં ટ્વિટર પર પોસ્ટ થયેલા...

સાઉથ કોરિયાની પહેલી વર્ચ્યુઅલ ઇન્ફલુએન્સર (આભાસી પ્રભાવશાળી વ્યક્તિ)નું નામ છે રોઝી. અને (કાગળ પર) ઉંમર છે ૨૨ વર્ષ..! તેના ડિજિટલ અવતારે અત્યાર સુધીમાં...

‘માનનીય સાહેબ, દર રવિવારે હું નોકરી પર નહીં આવી શકું, કારણે કે મારે ઘરે ઘરે ફરીને, ભીખ માંગીને મારો અહંકાર ઓગાળવો છે અને મારે મારો પૂર્વજન્મ પણ જાણવો છે. જેમાં અસદુદ્દીન ઔવેસી નકુલ હતા, મારા મિત્ર હતા અને મોહન ભાગવત શકુનિ હતા...’ આ પ્રકારની...

રશિયા સ્પેસમાં ફિલ્મ શૂટિંગ કરનારો સૌપ્રથમ દેશ બનશે. રશિયન અભિનેતા અને ફિલ્મ ડિરેક્ટર સૌપ્રથમ સ્પેસ શૂટિંગ માટે અવકાશમાં પહોંચી ગયા છે. રશિયન અભિનેતા યુલિયા...



to the free, weekly Gujarat Samachar email newsletter