જાપાને જાંબલી રંગનું કૃત્રિમ લોહી વિકસાવ્યું, કરોડોના જીવ બચાવશે

જાપાને નવતર કૃત્રિમ રક્ત વિકસાવ્યું છે જે કોઈ પણ ગ્રૂપ માટે એકસમાન રીતે કામ આવશે. તેને દરેક બ્લડ ગ્રૂપના દર્દીને ચઢાવી શકાય છે. જાંબલી કલરનું આ આર્ટિફિશ્યલ બ્લડ તબીબી જગતમાં ગેમચેન્જર સાબિત થઈ શકે છે. લોહીની અછત દુનિયાની ખૂબ મોટી સમસ્યા છે....

વોટર લીલીનો શણગાર સજતું કેરળ

કેરળના કોટ્ટાયમ્ જિલ્લાના મલારિક્કલમાં નિયત સમયના એક મહિના પહેલાં જ ગુલાબી લીલીના ફૂલોનો ગાલીચો છવાઇ ગયો છે. અહીં 2700 એકરમાં ડાંગરના ખેતરો છે, જેના પર ચોમાસા દરમિયાન જુલાઈના અંત સુધીમાં લગભગ 900 એકરમાં લીલી ખીલે છે. 

વ્હોટ્સઅપની ટેકનિકલ ટીમના નામે કેટલાક લોકોને મેસેજ આવવા લાગ્યા છે. આ મેસેજ હકીકતે ફોન હેક કરવા માટેની લિન્ક છે. એ મેસેજ આવે સાથે સાથે એસએમએસ દ્વારા છ નંબરનો...

લાંબી ચાંચ જેવું મ્હોં ધરાવતો ઘડિયાલ મગર ૧,૧૦૦ કિલોમીટરનો પ્રવાસ ખેડીને છેક નેપાળથી ભારત પહોંચ્યો છે. પશ્ચિમ બંગાળ નજીકના રાની નગર ઘાટ નજીક હુગલીમાં તે...

માણસ જો મનથી હારે નહીં તો ૧૦૦ વર્ષ પછીય તંદુરસ્ત રહી શકે છે એ અમેરિકાના ૧૦૫ વર્ષના મહિલા લૂઇ એસ્તેસ પોલ્શને પૂરવાર કર્યું છે. આ સન્નારી ઉંમરની સદી વટાવી...

પુત્રે ક્રિસમસ ગિફ્ટ તરીકે આપેલી લકી ડ્રોની એક ટિકિટે ઇટાલીના એક એકાઉન્ટન્ટ મહિલાના નસીબના દરવાજાનું તાળું ખોલી નાંખ્યું છે. માત્ર ૧૦૦ યુરોની આ ટિકિટ થકી...

ઓસ્ટ્રેલિયામાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટની સ્પીડનો વિશ્વવિક્રમ રચાયો છે. વિજ્ઞાનીઓએ મેળવેલી એ વિક્રમસર્જક ઇન્ટરનેટ સ્પીડ એટલી તો તેજ છે કે એક સેકન્ડમાં તો એકાદ-બે...

અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર કોબા સ્થિત જૈન તીર્થ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ૨૨મી મેના રોજ બપોરે ૨ કલાક ૭ મિનિટે ચરમતીર્થપતિ...

કોરોનાની મહામારીમાં જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન પૂરું પાડવા માટે સ્વિડનના એક પરિવારે તેના ઘરની બહાર જ એક વ્યક્તિના ભોજન માટે રેસ્ટોરાં ઉભી કર્યું છે. અનોખી...



to the free, weekly Gujarat Samachar email newsletter