કેન્યામાં વરસાદ અને પૂરથી ખાનાખરાબીઃ 100ના મોત

કેન્યામાં મૂશળધાર વરસાદ અને પૂરના કારણે ખાનાખરાબી સર્જાઈ છે. રાજધાની નાઈરોબી અને મુખ્ય શહેરોમાં માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હોવાનું સત્તાવાળાઓએ જણાવ્યું હતું. કેન્યામાં માર્ચ મહિનાથી પડી રહેલા વરસાદ અને પૂરનાં લીધે ઓછામાં ઓછાં 100 લોકોએ જાન ગુમાવ્યા...

ભારતીય ડાયસ્પોરાનો વારસોઃ મોમ્બાસા-નાઈરોબી રેલવે લાઈનના નિર્માણની પાયારૂપ ભૂમિકા

સંસ્થાનવાદના વર્ષાનુક્રમ ઈતિહાસમાં મોમ્બાસા-નાઈરોબી રેલવે પ્રોજેક્ટ માનવીય પ્રયાસો, ઈજનેરી કૌશલ્ય અને સંસ્કૃતિઓનાં ક્રોસરોડ્સની અભૂતપૂર્વ ઘોષણાનું સ્મારક બનીને રહ્યો છે. આમ છતાં, સંસ્થાનવાદી સાહસો કે ઉદ્યમોની જે કથાઓ ચાલતી રહી છે તેમાં આ મહત્ત્વાકાંક્ષી...

ગાંધીજીએ જ્યાં અન્યાયની વિરુદ્ધ સૌપ્રથમ વખત સત્યાગ્રહની શરૂઆત કરી હતી તે દક્ષિણ આફ્રિકામાં સોમવારે તેમના સન્માનમાં અંદાજે ત્રણ હજાર લોકોની એક વિશાળ રેલી યોજાઇ હતી.

નૈરોબીઃ નોર્થ-ઇસ્ટ કેન્યામાં બીજી એપ્રિલે ચાર આતંકવાદીઓએ ગેરિસ્સા યુનિવર્સિટી કોલેજ કેમ્પસમાં ઘુસી જઇને કરેલા અંધાધૂંધ ગોળીબારમાં ૧૪૮ લોકો માર્યા ગયા હતા...



to the free, weekly Gujarat Samachar email newsletter