
ચક્રવાતમાં ફસાયેલા મોઝામ્બિકમાં રાહત અભિયાન અંતર્ગત ભારતીય નૌસેનાએ ૧૯૦થી વધુ લોકોને સુરક્ષિત બચાવી લીધાં છે અને આશરે ૧૯૮૦થી વધુ લોકોને મેડિકલ શિબિરોમાં...
એપ્રિલ મહિનાના આરંભથી પૂરના કારણે ઈસ્ટ આફ્રિકન દેશોની રાજધાનીઓ નાઈરોબી, કમ્પાલા, કિગાલી અને કિન્હાસા જળબંબાકાર થઈ જવાથી ઓછામાં ઓછાં 40 લોકોના મોતના અહેવાલો છે. આ ઉપરાંત, ટાન્ઝાનિયામાં 2,165 લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.
ટાન્ઝાનિયાના નેશનલ ઈલેક્શન પંચે આગામી ઓક્ટોબરમાં યોજાનારી સંસદીય અને પ્રમુખપદની ચૂંટણી લડવા વિપક્ષી પાર્ટી ‘ચાડેમા -CHADEMA’ને ગેરલાયક ઠરાવી છે. ડાયરેક્ટર ઓફ ઈલેક્શન્સે જણાવ્યું હતું કે ચાડેમા પાર્ટીએ શનિવાર સુધીમાં કોડ ઓફ કન્ડક્ટ દસ્તાવેજ પર...
ચક્રવાતમાં ફસાયેલા મોઝામ્બિકમાં રાહત અભિયાન અંતર્ગત ભારતીય નૌસેનાએ ૧૯૦થી વધુ લોકોને સુરક્ષિત બચાવી લીધાં છે અને આશરે ૧૯૮૦થી વધુ લોકોને મેડિકલ શિબિરોમાં...
આફ્રિકાના ચાર દેશોમાં વાવાઝોડા ઇંડાઈથી ભારે તારાજી સર્જાઈ છે. ૧૬ અને ૧૭મી માર્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવન અને ભારે વરસાદ સાથે વાવાઝોડું ફુંકાતા...
ઇથોપિયાની રાજધાની આદિસ અબાબાથી નૈરોબી જઈ રહેલું વિમાન ૧૦મી માર્ચે ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં પર્યાવરણ મંત્રાલયના...
આફ્રિકન દેશ યુગાન્ડામાં લોકો ઓનલાઈન ગોસિપિંગ ના કરે તે માટે સરકારે સોશિયલ મીડિયા પર જ ટેક્સ ફટકારી દીધો છે. ખાસ કરીને સરકારી નિર્ણયો અંગે પ્રજા વધુ ગોસિપ ન કરે તે માટે આ પ્રકારનો નિર્ણય લેવાયો છે. ફેસબુક-વોટ્સએપ અને ટ્વિટર સહિત ૬૦ વેબસાઇટને...
સાઉથ આફ્રિકાના જહોનિસબર્ગમાં આવેલા એક સ્ટોરમાં અશ્વેતોએ લૂંટના ઈરાદે છઠ્ઠી જાન્યુઆરીએ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ઓડ ગામના ૨૬ વર્ષીય યુવક રવિકુમાર પટેલ...
આફ્રિકાના જંગલોમાં વસતા કાળા દીપડાની તસવીર હાલમાં એક બ્રિટિશ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફરે કેન્યાના જંગલમાં લીધી હતી. આ કાળો દીપડો એટલી હદે દુર્લભ છે કે ઘણા લોકો...
મારા રિવરને કાંઠે કચ્છના કેરાના અને હાલમાં નાઈરોબીમાં વસતા ગોપાલભાઈ રાબડિયાની મારા રિવર લોજ આવેલી છે. સ્વામીનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી...
કેન્યાના પાટનગર નૈરોબીમાં વિનયભાઇ સંઘરાજકા પરિવારની માલિકીના ૧૪ રીવરસાઇડ પાર્ક અને ડસીટ હોટેલ કોમ્પલેક્ષમાં મંગળવાર, ૧૫ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ બપોરના ૩ વાગે...
પલસાણા, બલેશ્વર, ગાંગપોર અને ગલુડા તથા સાયણી ગામના યાત્રાળુઓ વૈષ્ણોદેવીના દર્શન કરીને અમૃતસર આવી રહ્યા હતા તે દરમિયાન પઠાણકોટ પાસે ખાનગી બસ ડિવાઈડર સાથે...
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે યોજાયેલા આફ્રિકા ડે સંમેલનનું ઉદઘાટન કરતાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે આફ્રિકા સાથેના વધુ સુદૃઢ થતા...