કેન્યાની એનજિટેકે મહિલા હાફ મેરેથોનમાં માત્ર એક સેકન્ડથી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

કેન્યાની મેરેથોન દોડવીર એગ્નેસ એનજિટેકે માત્ર મહિલાઓ માટેની હાફ મેરેથોન માત્ર એક સેકન્ડના તફાવતથી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રવિવાર 20 સપ્ટેમ્બરે કોપનહેગન ખાતે વર્લ્ડ એથેલેટિક્સ રોડ રનિંગ ચેમ્પિયનશિપમાં એક કલાક, પાંચ મિનિટ અને 15 સેકન્ડમાં અંતર...

ભારતીય હાઈ કમિશને નાઈરોબીમાં 62મો ITEC ડે ઉજવ્યો

ભારતના હાઈ કમિશન દ્વારા નાઈરોબી ખાતે 15 સપ્ટેમ્બર 2026ના દિવસે 62મા ઈન્ડિયન ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કો-ઓપરેશન (ITEC) દિવસની ઉજવણી કરી હતી. કેન્યાના કેબિનેટ સેક્રેટરી ફોર પબ્લિક સર્વિસ જ્યોફ્રી રુકુ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહ્યા હતા.

યુએનના હ્યુમેનિટેરિયન્સે જણાવ્યું હતું કે દુષ્કાળ અને અપૂરતા વરસાદને લીધે સોમાલિયામાં ૨.૭૩ મિલિયનથી વધુ લોકો અન્નની તીવ્ર મુશ્કેલી તરફ વધી રહ્યા છે. દેશના...

યુગાન્ડાના ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ કટુમ્બા વામલાને લઈ જતા વાહન પર હુમલાખોરોએ કરેલા ગોળીબારમાં તેમનો બચાવ થયો હતો. જોકે,તેમની પુત્રી અને ડ્રાઈવરનું મૃત્યુ...

આફ્રિકન યુનિયન પાર્લામેન્ટના નવા પ્રમુખની ચૂંટણીના મુદ્દે એક અઠવડિયાની ચર્ચા ઉગ્ર બનતાં મારામારી થઈ હતી.  દક્ષિણ આફ્રિકાના નેશનલ બ્રોડકાસ્ટર SABC પર દર્શાવાયેલા...

યુગાન્ડામાં એડવોકેટ બનવા માટેનું શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓની શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં લેવાયેલી પરીક્ષામાં માત્ર ૯ ટકા વિદ્યાર્થીઓ પાસ થતા આ કોર્સ બંધ...

યુગાન્ડાના વિપક્ષના નેતા રોબર્ટ ક્યાગુલાન્યી ઉર્ફે બોબી વાઈને જણાવ્યું હતુ કે ૧૪ જાન્યુઆરીએ યોજાયેલી ચૂંટણી પછી યુગાન્ડામાં માનવ અધિકારની પરિસ્થિતિ બગડી...

તાજેતરના અઠવાડિયાઓમાં યુગાન્ડામાં કોવિડ – ૧૯ કેસોમાં થયેલા વધારાને લીધે સર્જાયેલી પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસમાં પ્રમુખ યોવેરી મુસેવેનીએ ૬ઠ્ઠીએ...

પાર્લામેન્ટના સ્પીકર અને ડેપ્યૂટી સ્પીકરની ચૂંટણી પછી સાંસદોને સંબોધતા પ્રમુખ યોવેરી મુસેવેનીએ જણાવ્યું હતું કે નીતિભ્રષ્ટતા મોટી સમસ્યા બની ગઈ છે. આ ટર્મ...

દક્ષિણ આફ્રિકાના પૂર્વ પ્રમુખ જેકબ ઝૂમા પ્રમુખ બન્યા તે પહેલાના એક દાયકામાં ફ્રેન્ચ કંપની થેલેસ પાસેથી રોકડ પેમેન્ટ સહિત ૭૦૦થી વધુ વખત લાંચ લીધી હોવાનો...

 હેલ્થ મિનિસ્ટ્રીના પરમેનન્ટ સેક્રેટરી ડો. ડાયના એટ્વીને જણાવ્યું હતું કે કોવિડ - ૧૯ની બીજી લહેરમાં કેસોને નિયંત્રણમાં નહીં લેવાય તો તેમને યુગાન્ડાવાસીઓ...

DR કોંગોમાં માર્ચ ૨૦૨૦માં પહેલી વખત કોવિડ – ૧૯ વાઈરસ દેખાયો ત્યારથી અત્યાર સુધીમાં ૩૨ સાંસદો તેને લીધે મૃત્યુ પામ્યા હોવાની નેશનલ એસેમ્બલીના સ્પીકરે પુષ્ટિ કરી હતી. નેશનલ એસેમ્બલીના ફર્સ્ટ વાઈસ પ્રેસિડેન્ટ જીન માર્ક કબુન્ડે તેની જાહેરાત કરી...



to the free, weekly Gujarat Samachar email newsletter