કેન્યાના વિપક્ષી નેતા રાઈલા ઓડિન્ગાનું નિધન

કેન્યાના પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર, મહત્ત્વપૂર્ણ રાજકીય વ્યક્તિત્વ અને 80 વર્ષીય વિપક્ષી નેતા રાઈલા ઓડિન્ગાનું દક્ષિણ ભારતના કેરાળ રાજ્યની હોસ્પિટલ સારવાર દરમિયાન હૃદયરોગના હુમલાથી 15 ઓક્ટોબર, બુધવારે નિધન થયું હતું. નાઈરોબીમાં ન્યાયો સ્ટેડિયમ ખાતે...

હાઈ કમિશન દ્વારા યુગાન્ડાની સ્વતંત્રતાના 63 વર્ષની ઊજવણી

 યુગાન્ડાના હાઈ કમિશને શનિવાર 10 ઓક્ટોબર 2025ના રોજ IMO બિલ્ડિંગ ખાતે રિપબ્લિક ઓફ યુગાન્ડાના 63 મી સ્વાતંત્ર્ય વર્ષગાંઠની ઊજવણી કરી હતી. આ ઈવેન્ટમાં ચીફ ગેસ્ટ લોર્ડ કરન બિલિમોરિયા અને ગુજરાત સમાચાર અને  એશિયન વોઈસના પ્રકાશક-તંત્રી સીબી પટેલ...

 કોરોના વાઈરસથી મહિલાઓ કરતાં પુરુષોને સંક્રમણનું વધુ જોખમ હોવાને કેન્યાની સરકારે સમર્થન આપ્યું છે. જોકે, સ્વાસ્થ્ય મંત્રાલયની દૈનિક પત્રકાર પરિષદમાં હેલ્થ...

ઘણાં વર્ષોથી યુગાન્ડામાં શાસન કરી રહેલા પ્રમુખ યોવેરી મુસેવેનીએ સોમવારે નોમિનેશન પેપર્સ મળી જાય તે પછી પોતાનું શાસન ચાર દાયકા સુધી લંબાવવાની ઈચ્છાને સમર્થન...

કિગેઝી સબ-રીજિયનના ૭૦૦થી વધુ ટી નર્સરી બેડ ઓપરેટરોએ પ્રેસિડેન્ટ મુસેવેનીને ૧૪૩ બિલિયન શિલિંગની કિંમતના ચાના નાના છોડ પૂરા પાડવાના પેમેન્ટના મુદ્દે મધ્યસ્થી...

યુગાન્ડાના બંધારણમાંથી વય મર્યાદાનો કાયદો દૂર કરવાને પડકારતી સાત રાજકારણીઓના સંયુક્ત કેસને ઈસ્ટ આફ્રિકન કોર્ટ ઓફ જસ્ટિસ દ્વારા કોસ્ટ સાથે ફગાવી દેવાયો છે. યુગાન્ડામાં પ્રમુખપદની ચૂંટણી લડવાની વય ૭૫ વર્ષથી ઓછી હોવી જોઈએ તે કાયદાને સરકારે બંધારણીય...

યુગાન્ડાની હાઈ કોર્ટના ફેમિલી ડિવિઝને પુરુષો દ્વારા તેમની પત્નીની સંમતિ વિના વિલમાં સંતાનોને મેટ્રિમોનિયલ પ્રોપર્ટી- સંપત્તિની વહેંચણી કરવાની પ્રથાને ગેરકાયદે ઠરાવી છે. દાદી એકિરિયા માવેમુકો કોલ્યા અને પૌત્ર હર્બર્ટ કોલ્યા વચ્ચે મકાનના ઝઘડામાં...

રુપારેલિયા ગ્રૂપના મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ રુપારેલિયા પર શુક્રવાર ૨૪ જુલાઈની સવારે સશસ્ત્ર હુમલાખોરો દ્વારા હુમલો કરાયો હતો પરંતુ, તેમના બે રખેવાળ શ્વાનોએ...

કેન્યાના નોર્થ રિફ્ટ ક્ષેત્રમાં પશુપાલકો અને નાના પાયા પરના ખેડૂતો નસીબ ચમકાવવાની આશાએ ગોલ્ડ માઈનિંગ તરફ વળ્યા છે. મોટા ભાગના યુવાનો પશુચોરી અને લૂંટફાટ...

કેન્યાના અંતરિયાળ વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા પૂરી પાડવા બલૂન્સનો કાફલો કાર્યરત કરાયો હોવાની જાહેરાત ગૂગલના પ્રોજેક્ટ લૂન અને ટેલકોમ કેન્યા દ્વારા કરી છે....

દક્ષિણ આફ્રિકાના બોત્સવાનામાં એક રહસ્યમય વાઈરસે દેખા દેતાં ફફડાટ મચ્યો છે. સદનસીબે આ વાઈરસ હજુ સુધી પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાયો નથી. બોત્સવાના દેશમાં...

દક્ષિણ આફ્રિકામાં ૧૧મી જુલાઈએ એક ચર્ચ પર ગનમેન દ્વારા હુમલો કરાયો હતો. જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા. ગનમેને અચાનક જ ચર્ચ પર ગોળીબાર કરી દીધો હતો. જેને...



to the free, weekly Gujarat Samachar email newsletter