ટ્રમ્પને મનાવવા રામફોસાની મથામણ

ટ્રમ્પ વહીવટીતંત્ર દક્ષિણ આફ્રિકા સાથે દ્વિપક્ષી સંબંધોમાં કાપ મૂકી દુશ્મન જેવો વ્યવહાર કરી રહ્યું છે ત્યારે પ્રેસિડેન્ટ સીરિલ રામફોસા પ્રમુખ ટ્રમ્પને મનાવવાની મથામણ કરી રહ્યા છે. અમેરિકાએ સાઉથ આફ્રિકાના રાજદૂતોને બ્લેકલિસ્ટ કર્યા છે, તેની યજમાનીમાં...

નદીના દેડકાની છલાંગઃ ટાન્ઝાનિયાના માઉન્ટ કિલિમાન્જારો સુધી

સામાન્યપણે દેડકાઓ સરોવર, તળાવ કે નદીની આસપાસ જોવા મળે છે. જોકે, આફ્રિકા અને ટાન્ઝાનિયાના સૌથી ઊંચા પર્વત કિલિમાન્જારો પર 4000 મીટરથી વધુ બર્ફિલી ઊંચાઈએ નદીનો દેડકો એમેઈટીઆ વિટ્ટેઈ (Amietia Wittei) મળી આવતા વાઈલ્ડલાઈફના નિષ્ણાતો આશ્ચર્યમાં મૂકાયા...

 ૧૯૪૦-૫૦ના દાયકામાં મોટેભાગે દીકરીઓને ઝાઝું શિક્ષણ આપવામાં આવતું નહિ. એવા સમયે મહાનગરી મુંબઇમાં બેચલર ઓફ આર્ટસ (બી.એ.)ની ડિગ્રી સહિત ટીચર ટ્રેનિંગનો કોર્ષ...

યુગાન્ડામાં કોરોના વાઈરસને ફેલાતો અટકાવવાના પ્રયાસમાં સ્કૂલો સતત બંધ રાખવા બદલ નાઈરોબીના પેરન્ટે સરકાર સામે કેસ દાખલ કર્યો છે. દેશમાં કોવિડ-૧૯નો પ્રથમ કેસ નોંધાયો તેના થોડા દિવસ પછી માર્ચમાં પ્રમુખ ઉહુરુ કેન્યાટાએ સ્કૂલો બંધ કરવાનો આદેશ આપ્યો...

આગામી ૨૮ ઓક્ટોબરે યોજાનારી ટાન્ઝાનિયાના પ્રમુખપદની ચૂંટણીમાં વિપક્ષ ચાડેમા પાર્ટીએ ભૂતપૂર્વ સાંસદ ટુંડુ લિસ્સુને જહોન માગુફુલી સામે ઉમેદવાર બનાવ્યા છે. ટાન્ઝાનિયાના...

• કોરોના મહામારીમાં પણ કેન્યાની બેંકો સદ્ધરઃ કોરોના મહામારીને લીધે બજારમાં આવેલા આંચકા પચાવીને પણ કેન્યાનો બેંકિંગ ઉદ્યોગ યથાવત રહ્યો છે. કેન્યા બેંકર્સ એસોસિએશન (KBA) સ્ટેટ ઓફ ધ બેંકિંગ ઈન્ડસ્ટ્રી (SBI) રિપોર્ટ ૨૦૨૦ મુજબ બેંકો, નાણાકીય સિસ્ટમમાં...

શિક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવવાના સતત પ્રયત્નોમાં સરકારે ૧૨,૦૦૦ શિક્ષકોને નોકરીએ રાખવાની પ્રક્રિયાને આખરી ઓપ આપી રહી છે. આ વ્યાપક ભરતી અભિયાનથી દેશભરમાં...

શરાબના વેચાણ માટે પ્રમુખે આપેલા આદેશમાં છૂટછાટને લીધે હોટલો અને રેસ્ટોરન્ટ્સને જીવતદાન મળ્યું છે. ટુરિઝમ કેબિનેટ સેક્રેટરી નજીબ બલાલાએ સહી કરેલા પત્ર મુજબ...

ગૃહમાં પાંચ વડીલ સભ્યોના પ્રતિનિધિઓના સમાવેશના બીલને સંસદે મંજૂરી આપી છે. સંસદમાં હાલ જે અન્ય સીમાંત ગ્રૂપ્સનું પ્રતિનિધિત્વ થઈ રહ્યું છે તેના ભાગરૂપ આ ગ્રૂપ હશે. બંધારણની કલમ 78માં સંસદની રચનાની જોગવાઈ છે અને તે દરેક જિલ્લામાં એક મહિલા પ્રતિનિધિ...

ગૃહમાં પાંચ વડીલ સભ્યોના પ્રતિનિધિઓના સમાવેશના બીલને સંસદે મંજૂરી આપી છે. સંસદમાં હાલ જે અન્ય સીમાંત ગ્રૂપ્સનું પ્રતિનિધિત્વ થઈ રહ્યું છે તેના ભાગરૂપ આ ગ્રૂપ હશે. બંધારણની કલમ ૭૮માં સંસદની રચનાની જોગવાઈ છે અને તે દરેક જિલ્લામાં એક મહિલા પ્રતિનિધિ...

શરાબના વેચાણ માટે પ્રમુખ ઉહુરુ કેન્યાટાએ આપેલા આદેશમાં છૂટછાટને લીધે હોટલો અને રેસ્ટોરન્ટ્સને જીવતદાન મળ્યું છે. ટુરિઝમ કેબિનેટ સેક્રેટરી નજીબ બલાલાએ સહી કરેલા પત્ર મુજબ લોજ, હોટલો અને રેસ્ટોરન્ટ્સને તેમના ગ્રાહકોને ખાનગીમાં શરાબ વેચવાની મંજૂરી...

સભ્ય સમાજના રસના સાંપ્રત વિષયોને આવરી લેતી ધ ઈસ્માઈલી સેન્ટર લેક્ચર સીરિઝમાં ઈસ્ટ આફ્રિકાના બે વિદ્વાનો વચ્ચે વર્ચ્યુઅલ વાર્તાલાપનું આયોજન કરાયું છે. ક્રોસ કલ્ચરલ મેડિએશન વિશે આંતરરાષ્ટ્રીય નિષ્ણાત ડો. મોહમ્મદ એમ. કેશવજી અને એન્થ્રોપોલોજિસ્ટ...



to the free, weekly Gujarat Samachar email newsletter