રાજ્યના હાઇએસ્ટ ટેક્સપેયર રાવજીભાઈ પટેલનું સન્માન

Wednesday 31st July 2019 07:41 EDT
 

અમદાવાદઃ દિનેશ હોલમાં ૨૪મીએ ૧૫૯મા ‘ઈન્કમટેક્સ ડે’ની ઉજવણી નિમિત્તે યોજાયેલા સમારોહમાં રાજ્યમાં પ્રામાણિકતાથી સૌથી વધુ ઇન્કમટેક્સ ભરનાર કરદાતા તરીકે રાવજીભાઈ મથુરભાઈ પટેલનું સન્માન કર્યું હતું. સતત બે વર્ષથી રાજ્યમાં સૌથી વધુ આવકવેરો ભરનાર વ્યક્તિગત કરદાતા છે. તેમની કરપાત્ર આવક ૨૪.૨ કરોડ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter