રોમનું અદ્ભૂત ગૈલેરિયા કોલોના

રોમની પ્રતિષ્ઠિત પલાઝો કોલોનાની ગૈલેરિયા કોલોનાની આ ઝલક શહેરની સમૃદ્ધ કલાત્મક અને વાસ્તુકળાનું જીવંત પ્રતીક છે. તાજેતરમાં જ ઝડપાયેલી આ તસવીર કોલોના પરિવારે સાચવેલી સદીઓ પુરાણી ભવ્યતાને દર્શાવે છે.

પ્રયાગરાજમાં માઘ મેળાનો પ્રારંભઃ 22 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી

પોષી પૂર્ણિમાના પાવન પ્રસંગે તીર્થરાજ પ્રયાગમાં શનિવારથી માઘ મેળાનો પ્રારંભ થયો છે. આગામી મહાશિવરાત્રિ સુધી ચાલનારા માઘ મેળામાં કરોડો ભાવિક ભક્તો સ્નાન કરવા આવે તેવી અપેક્ષા સેવાઇ રહી છે.

ફ્રાન્સના આંગણે યોજાયેલા 78મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા પહોંચેલા બોલિવૂડના દિગ્ગજ કલાકાર અનુપમ ખેરની હોલિવૂડના ખેરખાં કલાકાર અને પીઢ અભિનેતા રોબર્ટ...

યુગાન્ડા એરલાઈન્સની એન્ટેબી-લંડન ડાયરેક્ટ ફ્લાઈટ લંડન ગેટવિક એરપોર્ટ આવી પહોંચતા યુરોપમાં સૌપ્રથમ યુકે ખાતે તેનો શુભારંભ થયો છે. યુગાન્ડા એરલાઈન્સ પુનઃ...

એશિયન વોઇસ - ગુજરાત સમાચારના ઉપક્રમે હાઉસ ઓફ કોમન્સમાં યોજાયેલા બી ધ ચેન્જ પેનલ ડિસ્કશન કાર્યક્રમમાં પેનલિસ્ટ (બેઠેલાં), પ્રકાશક-તંત્રી સી.બી. પટેલ તથા...

કેનેડાના નવનિયુક્ત વડાપ્રધાન માર્ક કાર્ની અમેરિકાના પ્રવાસે પહોંચ્યા હતા. છઠ્ઠી મેના રોજ વ્હાઇટ હાઉસમાં પ્રેસિડન્ટ ટ્રમ્પ સાથે મુલાકાત વેળા કહ્યું હતું...

સાઉદી અરબમાં અલ-ઉલા તેની પૌરાણિક સભ્યતા અને અવશેષો માટે પ્રસિદ્ધ છે. આ ક્ષેત્ર પ્રાચીન ‘લદાની માર્ગ’નો મહત્ત્વપૂર્ણ પડાવ હતો, જે દક્ષિણી અરબને ભૂમધ્ય સાગર...

નવી દિલ્હીમાં સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દેશની ટોચની ફાર્મા કંપની ઝાયડસ લાઇફ સાયન્સ લિમિટેડના ચેરમેન પંકજ...

ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ દ્વારા મંગળવારે ભારતના વરિષ્ઠ રાજનેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી દિનેશભાઇ ત્રિવેદીના માનમાં સંગત એડવાઇસ સેન્ટર ખાતે યોજાયેલા...



to the free, weekly Gujarat Samachar email newsletter