ભગવદ્ ગીતા આધુનિક વિશ્વમાં અમૃત સમાનઃ ચીની વિશારદો

સદીઓથી જ્ઞાનના અમૃત તરીકે ઓળખાતી ભગવદ્ ગીતા આજે ચીનમાં આધુનિક જીવનની જટિલતાઓ માટે આદર્શ માર્ગદર્શક તરીકે આદર પામી રહી છે. બૈજિંગમાં ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત 'સંગમઃ ભારતીય દાર્શનિક પરંપરાઓનો મેળાપ’ નામના પરિસંવાદમાં પ્રસિદ્ધ ચીની વિદ્વાનોએ...

કેનેડામાં હવે ભારતીયો અસલામતી અનુભવે છેઃ ભારતીય રાજદૂત

કેનેડામાંથી મોટી સંખ્યામાં ભારતીયોને બળજબરીથી હાંકી કાઢવાની ઘટનાઓમાં થયેલાં વધારા વચ્ચે કેનેડામાં ભારતના નવા રાજદૂતે અહીં વસતા ભારતીયોની સુરક્ષા અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. કેનેડા સાથેના રાજદ્વારી સંબંધો પુનઃ સ્થાપિત કરાયા બાદ ભારતે દિનેશ...

ઇરાનના ટોચના પરમાણુ વિજ્ઞાની મોહસિન ફખરી જાદેહની શુક્રવારે તહેરાન બહાર થયેલા હુમલામાં ગોળી મારીને હત્યા કરાઇ હતી. આ હત્યાથી રોષે ભરાયેલા ઇરાને અમેરિકા...

યુનાઇટેડ આરબ અમિરાતમાં આકાર લઇ રહેલા બીએપીએસ મંદિરને મિડલ ઇસ્ટનો પ્રતિષ્ઠિત બેસ્ટ ઇન્ટિરિયર ડિઝાઇન કન્સેપ્ટ ઓફ ધ યર ૨૦૨૦ એનાયત થયો છે. કોમર્શિયલ ઇન્ટિરિયર...

બ્રાઝિલના મહાન ફૂટબોલર પેલેએ આર્જેન્ટિનાના જાદુઇ ખેલાડી ડિએગો મારાડોનાનાં નિધન અંગે ભાવસભર શ્રદ્ધાંજલિ આપીને જણાવ્યું હતું કે ‘એક દિવસ અમે બંને સાથે સ્વર્ગમાં...

વિશ્વમાં કોરોના રોગચાળાની વિનાશક અસર અટકવાનું નામ લેતી નથી. હાલમાં કોરોનાના કારણે સૌથી વધારે મોત યુરોપમાં થઇ રહ્યા છે. અહીં દરરોજ ૩થી ૪ હજાર લોકો સંક્રમણના...

ઈન્ડોનેશિયામાં એક યુવાનના ઘરની છત પર ઉલ્કાનો ટુકડો પડ્યો અને ભારે નુકસાન થતાં તેનો જીવ બહુ કોચવાયો હતો. હવે આ જ ‘છપ્પરફાડ નુકસાનકારક’ ઉલ્કાપિંડે તેને રાતોરાત...

ચીનના રેન કેયુએ ૧૮ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ તેનો ૧૪મો જન્મદિવસ ઊજવ્યો હતો અને સાથોસાથ તેણે ૨૨૧.૦૩ સેન્ટિમીટર (૭ ફૂટ ૩.૦૨ ઇંચ)ની ઊંચાઈ સાથે વિશ્વના સૌથી ઊંચા...

અમેરિકામાં ૨૪ જ કલાકમાં ૧,૮૭,૮૩૩ નવા કેસ અને ૯૨૭ મોત સાથે કોરોના ઘાતક બનતાં વિવિધ રાજ્યોમાં કડક નિયંત્રણો લદાયાં છે. માત્ર અમેરિકામાં જ નહીં, વિશ્વભરમાં...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પર્વ સરહદી ક્ષેત્રમાં તૈનાત જવાનો સાથે ઉજવ્યું હતું. આ વર્ષે તેઓ રાજસ્થાનના જેસલમેર નજીક પાકિસ્તાન...

રશિયાના પ્રમુખ પુતિન ૨૦ વર્ષ સુધી સત્તા સંભાળ્યા પછી જાન્યુઆરી ૨૦૨૧માં પદ છોડી શકે છે. પુતિનની બ્રિટિશ અખબાર ધ સને જણાવ્યા મુજબ ૬૮ વર્ષના પુતિનમાં પાર્કિન્સનનાં...



to the free, weekly Gujarat Samachar email newsletter