ભગવદ્ ગીતા આધુનિક વિશ્વમાં અમૃત સમાનઃ ચીની વિશારદો

સદીઓથી જ્ઞાનના અમૃત તરીકે ઓળખાતી ભગવદ્ ગીતા આજે ચીનમાં આધુનિક જીવનની જટિલતાઓ માટે આદર્શ માર્ગદર્શક તરીકે આદર પામી રહી છે. બૈજિંગમાં ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત 'સંગમઃ ભારતીય દાર્શનિક પરંપરાઓનો મેળાપ’ નામના પરિસંવાદમાં પ્રસિદ્ધ ચીની વિદ્વાનોએ...

કેનેડામાં હવે ભારતીયો અસલામતી અનુભવે છેઃ ભારતીય રાજદૂત

કેનેડામાંથી મોટી સંખ્યામાં ભારતીયોને બળજબરીથી હાંકી કાઢવાની ઘટનાઓમાં થયેલાં વધારા વચ્ચે કેનેડામાં ભારતના નવા રાજદૂતે અહીં વસતા ભારતીયોની સુરક્ષા અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. કેનેડા સાથેના રાજદ્વારી સંબંધો પુનઃ સ્થાપિત કરાયા બાદ ભારતે દિનેશ...

ચીનના શાંઘાઈ સ્ટોક એક્સચેન્જે એન્ટ જૂથનું ફર્સ્ટ-ડે ટ્રેડિંગ સસ્પેન્ડ કર્યું હોવાનું ચોથી નવેમ્બરે જાહેર કર્યું હતું. એન્ટ જૂથના અધિકારીઓ સાથે નિયમનકારોની બેઠક બાદ શાંઘાઈ સ્ટોક એક્સ્ચેન્જે આ નિર્ણય કર્યો હોવાનું ઘોષિત કરવામાં આવ્યું હતું. એન્ટ...

જંગી સ્ટીમ્યુલસની અપેક્ષા તેમજ ફાઈઝરની કોરોના વેક્સિનના ત્રીજા તબક્કાના પરીક્ષણમાં ૯૦ ટકા સફળ રહી હોવાના અહેવાલ છે. આ સાથે સોમવારે વૈશ્વિક બજારોમાં તેજીનો ઉન્માદ છવાયો હતો. દિવસ દરમિયાન એશિયા અને યુરોપના બજારોમાં ૨-૬ ટકાની વૃદ્ધિ જોવાયા બાદ...

શિયાળો જામતાં યુરોપના દેશોની સરકારો લોકડાઉન લાદતી જાય છે. સરકારો લોકડાઉનની અસર અમુક ઉદ્યોગ પૂરતી મર્યાદિત રાખવા પ્રયાસમાં છે છતાં તેની આકરી કિંમત ચૂકવવી પડશે. ઇટાલીએ તેની આર્થિક રાજધાની મિલાનના સૌથી ધનાઢ્ય વિસ્તાર લોમ્બાર્ડીમાં આંશિક લોકડાઉન...

ઓસ્ટ્રિયાની રાજધાની વિએનામાં સોમવારે રાતે મુંબઇમાં ૨૬-૧૧ જેવો આતંકી હુમલો થયો હતો. શહેરની વચ્ચે એક યહૂદી ધર્મસ્થળ નજીક ભારે ભીડ હતી ત્યારે રાત્રે આઠ વાગ્યે હુમલાખોરોએ આડેધડ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં બે મહિલા સહિત ચારનાં મોત થયાં છે અને...

કાયદાઓ બાબતે અત્યંત કડક ગણાતા અખાતી દેશ સંયુક્ત આરબ અમિરાતે સાતમી નવેમ્બરે દેશના ઇસ્લામિક કાયદામાં મોટા પાયે છૂટછાટ આપવાની જાહેરાત કરી દીધી હતી. ઇસ્લામિક કાયદામાં છૂટછાટ આપતાં યુએઇ દ્વારા લગ્ન કર્યા વિના યુગલને સાથે રહેવાની તેમજ શરાબ પરના પ્રતિબંધોને...

વિશ્વમાં કોરોના વાઈરસનું જાળું દિવસે ને દિવસે વિસ્તરતું જાય છે. ૧૦મીના અહેવાલો પ્રમાણે વિશ્વમાં કુલ કોરોના કેસની સંખ્યા ૫૧૪૫૫૩૯૬, કુલ મૃતકાંક ૧૨૭૨૪૩૮ અને...

મોહમ્મદ પયગંબરનું ચિત્ર દોરવા સંદર્ભે ફ્રાન્સમાં નવેસરથી થઇ રહેલા આતંકી હુમલાઓનો ફ્રાન્સે વળતો જવાબ તાજેતરમાં આપ્યો હતો. અલ-કાયદાની આંતરિક છાવણી નજીકથી...

ઓસ્ટ્રેલિયાએ ભારત, અમેરિકા અને જાપાનની સાથે મલબાર નૌકાદળ યુદ્ધાભ્યાસમાં ભાગ લીધો હોવાથી ચીને ઓસ્ટ્રેલિયાને ધમકી આપી કે, જો ઓસ્ટ્રેલિયા, અમેરિકન વહીવટીતંત્રની...

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટા કંપની રિલાયન્સ રિટેલમાં સાઉદી અરેબિયાનું પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ (પીઆઈએફ) રૂ. ૯૫૫૫ કરોડમાં ૨.૦૪ ટકા હિસ્સો ખરીદશે તેમ રિલાયન્સ...

ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર અને ફિલિપાઈન્સના વિદેશ પ્રધાન તિઓદ્રો લેશિન જુનિયરે સંયુક્ત પંચની બેઠકમાં છઠ્ઠીએ ભાગ લીધો હતો. ચીન સાથે સમજૂતીનો માર્ગ મોકળવા માટે ફિલિપાઇન્સે દક્ષિણ ચીન સાગરમાં તેલ સંશોધન માટે તેના દ્વારા અમલી પ્રતિબંધ ઉઠાવ્યો...



to the free, weekly Gujarat Samachar email newsletter