અનુપમ મિશન ડેન્હામ મંદિર દશાબ્દી મહોત્સવ ભક્તિભાવથી ઉજવાયો

અનુપમ મિશન ડેન્હામ મંદિરના દશ વર્ષ પૂરા થતાં હોવાથી દશાબ્દી પાટોત્સવનું 13થી 17 ઓગસ્ટ દરમિયાન સુંદર આયોજન કરાયું હતું. આ પૂર્વે 9 અને 10 ઓગસ્ટ બે દિવસ આંતરરાષ્ટ્રીય યુથ કન્વેશન યોજાયું અને ત્યાર બાદ પાંચ દિવસ દશાબ્દી પર્વના વિવિધ કાર્યક્રમો...

હેરોના મેયર અંજના પટેલની ટ્વિન ટાઉન ડુઆઈની મુલાકાત

હેરોના મેયર કાઉન્સિલર અંજના પટેલે ઐતિહાસિક ફેટેસ દ ગાયન્ટ ઉત્સવની ઊજવણીમાં હાજરી આપવા ટ્વિન ટાઉન ડુઆઈની મુલાકાત લીધી હતી. આ ઉત્સવમાં વિશાળકાય પૂતળાઓને શેરીઓમાં સરઘસાકારે ફેરવવામાં આવે છે અને ઉત્સવમાં 10,000થી વધુ લોકો ઉપસ્થિત હતા. મેયર પટેલે...

સાઉથ લંડનના ફોસ્ટર હોમમાંથી ત્રણ બાળકોના અપહરણના આરોપી પિતા ઈમરાન સાફીની પોલીસ દ્વારા શોધખોળ ચાલી રહી છે. દરમિયાન, ચાર પુરુષની ધરપકડ કરવામાં આવી હતી. સાફીએ...

માત્ર હિન્દુઓ જ નહિ વ્યાપક કોમ્યુનિટીની સેવા કરતા શ્રી જલારામ જ્યોત મંદિર (સડબરી) આશરે ૧૨,૦૦૦ લોકોનો ભક્તગણ ધરાવે છે. વેસ્ટ લંડનમાં આવેલા મંદિર અને કોમ્યુનિટી...

‘ગુજરાત સમાચાર’ના ઘણાં વાચકોએ ‘યુટિલિટી ડીલ્સ’ની ઓફરનો લાભ લીધો છે. ઘણી કંપનીઓ ગેસ, ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરે છે. કંઈ કંપનીની ડીલ સારી છે તે સમજવામાં આપણે...

લંડનઃ ભારતના તાતા જૂથ અને સિંગાપોર એરલાઈન્સના સંયુક્ત સાહસ ‘વિસ્તારા’ એરલાઈન દ્વારા ભારત અને યુકે વચ્ચે દ્વિપક્ષી ‘ટ્રાન્સપોર્ટ બબલ’ની રચનાના ભાગરુપે ૨૮...

વર્ષ ૨૦૦૯માં શ્રીલંકન મહિલા મિશેલ સમરવીરાના બળાત્કાર અને હત્યા તેમજ અન્ય ત્રણ મહિલાઓ પર બળાત્કાર ગુજારવાના કેસમાં ૩૬ વર્ષીય ગુજરાતી આરોપી અમન વ્યાસને ક્રોયડન...

ભગવાન ભોલેનાથની પૂજા-અર્ચના કરતો પવિત્ર શ્રાવણ માસ પૂરો થયો અેની સાથે જ ૨૨ ઓગષ્ટ, શનિવારે શિવ-ગૌરી પુત્ર ગણેશજીનું પૃથ્વીના પગથારે ધામધૂમપૂર્વક આહ્વાન...

રા એટોલના ડાઈવર્સના સ્વર્ગમાં સ્થિત અને પારદર્શક પાણીથી ઘેરાયેલો એક પ્રાચીન બીચ. અદારન સિલેક્ટ મીધુપ્પારુ પ્રિમિયમ ઓલ ઈન્ક્યુલ્યુઝીવ આપનો થાક ઉતારવા માટે...

લોકો ટીવીને ભલે ઇડિયટ બોક્સ ગણાવતા હોય, પરંતુ નોર્થ યોર્કશાયરમાં રહેતા ૧૦ વર્ષના રવિ માટે તો ટીવી તારણહારણ બન્યું છે એમ કહીએ તો ખોટું નથી. રવિ સૈનીની જિંદગી...



to the free, weekly Gujarat Samachar email newsletter