કોરોના વાઈરસના સંક્રમણના નવા ચેતવણીજનક આંકડા મુજબ લંડનની મોટાભાગની બરોમાં એટલે કે ૩૨માંથી ૧૭ બરોમાં અગાઉના અઠવાડિયાની માફક છેલ્લાં સાત દિવસમાં ઉંચો સંક્રમણ દર નોંધાયો હતો.
બ્રિટનના યોર્કશાયરની રહેવાસી ઝારા હાર્ટશોર્ન માત્ર 16 વર્ષની વયે વૃદ્ધ મહિલા હોય તેવી દેખાય છે. દુનિયા તેને 16 વર્ષની ‘દાદી’ તરીકે ઓળખી રહી છે.
હાઉસ ઓફ પાર્લામેન્ટના સ્પીકર સર લિન્ડસે હોયલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમના નિવાસસ્થાને હિન્દુઓના સૌથી મોટા તહેવાર દિવાળીની ઉજવણીનું શાનદાર આયોજન કર્યું હતું.
કોરોના વાઈરસના સંક્રમણના નવા ચેતવણીજનક આંકડા મુજબ લંડનની મોટાભાગની બરોમાં એટલે કે ૩૨માંથી ૧૭ બરોમાં અગાઉના અઠવાડિયાની માફક છેલ્લાં સાત દિવસમાં ઉંચો સંક્રમણ દર નોંધાયો હતો.
આપણે અગાઉની માફક જ કાર્યરત થઈએ તે માટે કોરોના વાઈરસનો ટેસ્ટ કરાવવો આપણા તમામ માટે શ્રેષ્ઠ ઉપાય છે. નવા કેમ્પેઈન ‘Let’s Get Back’ અંતર્ગત કોરોના વાઈરસનું ટેસ્ટીંગ કરીને લાખો લોકોને શક્ય તેટલા સામાન્ય જીવન નજીક પહોંચવામાં કેવી રીતે મદદરૂપ થઈ શકે...
લોકડાઉન પછી થાળે પડી રહેલા સ્મોલ બિઝનેસીસ માટે લંડનના મેયર સાદિક ખાનના નવા ૧ મિલિયન પાઉન્ડના બેક ટુ બિઝનેસ ફંડમાંથી ભંડોળ મેળવવા અરજી લેવાનું શરુ કરાયું છે. મેયર પોતાના ‘બેક ટુ બિઝનેસ ફંડ’ થકી લોકો દ્વારા ખર્ચાયેલા નાણાને ભંડોળ સ્વરુપે આપશે...

સેવા ડે, સ્વીન્ડન દ્વારા ઘણાં વર્ષોથી આ વિસ્તારમાં સેવા પ્રોજેક્ટ્સ અને નિયમિત પ્રવૃત્તિઓ ચાલે છે. કોરોના મહામારીના કપરા સમયમાં પણ સંસ્થાના ૨૦૦થી વધુ વોલન્ટિયર્સની...

મોરેશિયસમાં લક્ઝુરિયસ આવાસ, અદભૂત બીચ, પર્વતીય દ્રશ્યો, લક્ઝરી સ્પા અને વિશ્વના કેટલાંક શ્રેષ્ઠ ગોલ્ફ અનુભવોનો મેળવો આનંદ. આપની રજાઓને વધુ મોજમજાથી ભરેલી...

યુકેમાં આપણે બધા ઉનાળાની મજા માણી રહ્યાં છીએ. લોકડાઉનનાં કારણે ઇલેકટ્રીસિટીનો ઉપયોગ વધી ગયો છે. ઉનાળાની ગરમીની મજા માણતા ગુજરાતીઓ હવે શિયાળામાં ઠંડી કેવી...
ગુરુવાર, ૩૧ જુલાઈની મધરાત પહેલા ઈસ્ટ લંડનના ઈલ્ફર્ડમાં ઈટ સ્ટ્રીટ પાર્ટીની ઉજવણી કરી રહેલા ૨૦૦ જેટલા લોકોને વિખેરવા જતા બે જૂથો વચ્ચે ઝપાઝપીમાં એક પોલીસ ઓફિસરને ઈજા પહોંચી હતી. ઈલ્ફર્ડમાં સ્ટ્રીટ પાર્ટીના રિપોર્ટ્સ પછી પોલીસને રાત્રે ૧૧.૩૦ કલાકે...

રામજન્મ ભૂમિ અયોધ્યા ખાતે ઐતિહાસિક સ્થળે વર્ષો પછી ૫ાંચ ઓગષ્ટે, ભવ્યાતિભવ્ય મંદિરનું સ્વપ્ન સાકાર થવા જઇ રહ્યું છે, ત્યારે દેશવિદેશના હિન્દુઓમાં આનંદની...

વેસ્ટ મી઼ડલેન્ડ્સ કમ્બાઈન્ડ ઓથોરિટી (WMCA)ના વડાઓ £૫૬ મિલિયનના ખર્ચે યુનિવર્સિટી સ્ટેશનના રિડેવલપમેન્ટને મંજૂરી આપી હતી. આ મંજૂરીનો અર્થ એવો થઈ શકે કે...

કોવિડ મહામારી દરમિયાન ૨૦૦,૦૦૦થી વધુ લોકોને ભોજન કરાવનાર વેમ્બલીના સ્વયંસેવી દંપતી દક્ષાબહેન વરસાણી અને પરેશભાઈ જેઠવાને વડા પ્રધાન બોરિસ જ્હોન્સન દ્વારા...