દુલર્ભ બીમારીઃ 16 વર્ષની ઝારા ‘વૃદ્વ’ જેવી દેખાય છે

બ્રિટનના યોર્કશાયરની રહેવાસી ઝારા હાર્ટશોર્ન માત્ર 16 વર્ષની વયે વૃદ્ધ મહિલા હોય તેવી દેખાય છે. દુનિયા તેને 16 વર્ષની ‘દાદી’ તરીકે ઓળખી રહી છે.

સ્પીકરના નિવાસસ્થાને દિવાળી રિસેપ્શન

હાઉસ ઓફ પાર્લામેન્ટના સ્પીકર સર લિન્ડસે હોયલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમના નિવાસસ્થાને હિન્દુઓના સૌથી મોટા તહેવાર દિવાળીની ઉજવણીનું શાનદાર આયોજન કર્યું હતું.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ યુકેના મિનિસ્ટર ઓફ સ્ટેટ, સાઉથ એશિયા એન્ડ કોમનવેલ્થ કન્ટ્રીઝ લોર્ડ તારીક અહેમદ સાથે વર્ચ્યુઅલ વીડિયો કોન્ફરન્સ બેઠક મુલાકાત યોજી...

સ્ટોનબ્રીજની જમીનની માલિકીના દાવા સાથે બન્ને પક્ષકારો વચ્ચે હાઈ કોર્ટમાં બ્રીજ પાર્ક માટે કાનૂની લડાઈ શરૂ થઈ છે. માઈકલ ગ્રીન QCએ ૨૨ જુલાઈએ હાથ ધરેલી સુનાવણીમાં બ્રેન્ટ કાઉન્સિલના વકીલો તથા પ્રતિવાદીઓ લિયોનાર્ડ જહોન્સન અને સ્ટોનબ્રીજ કોમ્યુનિટી...

આધુનિક અને પરંપરાગત લાક્ષણિકતાઓ સાથે ઓલ્ડહામમાં £ ૫ મિલિયનના ખર્ચે તૈયાર થનારા નવા સ્વામીનારાયણ મંદિરનું કામકાજ શરૂ થયું છે. શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ દ્વારા...

હાલ કોરોનાને કારણે બેકારી વધી ગઇ છે. ગરમીના દિવસો એટલે ઘરની બારીઓ ખુલ્લી રાખવાનું મન થાય પણ એમ કરી આપણે ચોરોને નોંતરી રહ્યા છે. આજકાલ હેરો-પીનરના ડીટેચ્ડ ઘરો ચોરોના ટારગેટ બન્યા છે. તાજેતરમાં ચોરીના વધતા જતાં બનાવો ચિંતાજનક છે. ખાસ કરીને વડિલો...

ઈંગ્લેન્ડમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સહિત જાહેર સ્થળોએ ચહેરાને ઢાંકવાનું વલણ સખત બનાવતા સરકારે સુપરમાર્કેટ્સ અને દુકાનોમાં ગુરુવાર, ૨૩ જુલાઈથી ફરજિયાત માસ્ક...

હાર્લ્સડનમાં વિન્ડરશ રોડ પર ગોળીબારમાં ઘાયલ ૨૦થી ૩૦ વર્ષની વચ્ચેનો એક પુરુષ મળી આવ્યો હતો. પેરામેડિક્સ આવે ત્યાં સુધી પોલીસ અધિકારીઓએ તેને પ્રાથમિક સારવાર આપી હતી. પરંતુ, તેને સ્થળ પર જ મૃત જાહેર કરાયો હતો.

આપણે સ્ટેજ ફેશન શો તો ઘણાં જોયા હશે પરંતુ કોરોના મહામારીના લોકઅપ સમયગાળામાં ઘરના બેઠક ખંડમાં ફેશન શોનું કેટવોક થયું હોય એવું સાંભળવા કે જોવામાં આવ્યું...

મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના શ્રી સ્વામીનારાયણ મંદિર (કિંગ્સબરી ટેમ્પલ)ના બ્રહ્મલીન આધ્યાત્મિક સ્થાપક પૂ. પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી કિંગ્સબરીમાં...

સાઉથ લંડનના ડલવિચમાં ૯ જુલાઈ ગુરુવારની સાંજે સીલી ડ્રાઈવ ખાતે ધોળે દહાડે ૧૮ વર્ષીય ટીનેજર ડોનેલ રુલેની સ્ટેબિંગમાં હત્યા કરવામાં આવી હતી. મેટ્રોપોલિટન...

ભારતવંશી બ્રિટિશ સ્ટીલ ટાયકૂન લક્ષ્મી નિવાસ મિત્તલે કોરોના વાઈરસ સામેના જંગમાં અગ્રણી ઓક્સફર્ડ યુનિવર્સિટીને કોરોના વેક્સિન વિકસાવવા માટે ૩.૫ મિલિયન પાઉન્ડ...



to the free, weekly Gujarat Samachar email newsletter