શુભાંશુને પિતા આઇએએસ બનાવવા માગતા હતા, બની ગયા અંતરિક્ષયાત્રી

ઉત્તર પ્રદેશના લખનઉના વતની એવા 40 વર્ષના શુભાંશુ શુક્લા પોતાને અજ્ઞેયવાદી માને છે, એટલે કે તેઓ માને છે કે માનવજ્ઞાનની મર્યાદાઓ છે. આપણે બધું જ જાણી શકતા નથી. બેંગલુરુ સ્થિત ભારતીય વિજ્ઞાન સંસ્થામાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં એમટેક કરનાર શુભાંશુ...

સહકાર અગ્રણી - ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી બ્રિટન પ્રવાસે

ભારતના સહકાર ક્ષેત્રના અગ્રણી અને ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી હાલ ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA)ની બેઠકમાં હાજરી આપવા લંડનના પ્રવાસે આવ્યા છે. 

ભારતીય વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિકમાં પહેલા જ દિવસે ભારતને ઐતિહાસિક સિલ્વર મેડલ અપાવીને નવો ઈતિહાસ રચ્યો છે. મીરાબાઈએ ૪૯ કિગ્રા વજન વર્ગમાં...

પોર્ન ફિલ્મો બનાવવાના કેસમાં રાજ કુન્દ્રાને ફરતે ગાળિયો વધારે કસાઈ રહ્યો છે. ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં...

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળના ભારતીય બેન્કોના કોન્સોર્ટિયમની અપીલને માન્ય રાખી લંડન હાઈ કોર્ટે સોમવારના ચુકાદામાં ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને...

ભારતીય સેનાની શૌર્યગાથા રજૂ કરતા શાનદાર ઇતિહાસમાં સોનેરી અક્ષરે આલેખાયેલા કારગિલ વિજયની સોમવારે દેશભરમાં ગર્વભેર ઉજવણી કરાઇ હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી...

ભારતની પંજાબ નેશનલ બેન્ક (PNB)ના બે બિલિયન ડોલર (આશરે રુપિયા ૧૩,૫૦૦ કરોડ)ના છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસમાં વોન્ટેડ નિરવ મોદીએ ભારતને પ્રત્યર્પણ થતું...

ઈન્કમટેક્સ વિભાગે વીતેલા સપ્તાહે નવથી વધુ શહેરોમાં ભાસ્કર જૂથના પરિસરો પર પાડેલા દરોડામાં રૂ. ૨,૨૦૦ કરોડના બેનામી સોદા મળી આવ્યા હોવાનું સેન્ટ્રલ બોર્ડ...

ભારત હોય કે બ્રિટન કે પછી વિશ્વનો અન્ય કોઇ પણ દેશ, કોરોનાના કારણે આપણી દિનચર્યા અને ઘરના ઇન્ટિરિયરમાં ઘણો બધો બદલાવ આવી રહયો છે. વૃક્ષો અને છોડના જતન-સંવર્ધન...

ભારતમાં પહેલીવાર લોકસભાના સીટીંગ સાંસદની ચૂંટણીમાં મતદારોને મત આપવા માટે લાંચ આપવાના કેસમાં દોષિત ઠેરવીને કેદ અને દંડની સજા ફરમાવવામાં આવી છે. ૨૦૧૯ની લોકસભા...

ભારતમાં અને ખાસ કરીને રાજસ્થાનમાં બાળવિવાહ કે સગીર વયે લગ્ન કરાવવાનું દુષણ પ્રચલિત છે ત્યારે ‘રાજસ્થાન રાઈઝિંગ’ની સ્થાપક પ્રિયંકા બૈરવાએ તેની સામે બંડ...

કોરોના મહામારીની બીજી લહેરમાંથી માંડ છૂટકારો મળ્યા પછી ફરીથી સરકારની ચિંતા વધવા લાગી છે. કોરોનાનો પ્રકોપ ઘટતાં લોકો હિલ સ્ટેશનો અને પ્રવાસન સ્થળો પર કોરોના...



to the free, weekly Gujarat Samachar email newsletter