શુભાંશુને પિતા આઇએએસ બનાવવા માગતા હતા, બની ગયા અંતરિક્ષયાત્રી

ઉત્તર પ્રદેશના લખનઉના વતની એવા 40 વર્ષના શુભાંશુ શુક્લા પોતાને અજ્ઞેયવાદી માને છે, એટલે કે તેઓ માને છે કે માનવજ્ઞાનની મર્યાદાઓ છે. આપણે બધું જ જાણી શકતા નથી. બેંગલુરુ સ્થિત ભારતીય વિજ્ઞાન સંસ્થામાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં એમટેક કરનાર શુભાંશુ...

સહકાર અગ્રણી - ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી બ્રિટન પ્રવાસે

ભારતના સહકાર ક્ષેત્રના અગ્રણી અને ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી હાલ ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA)ની બેઠકમાં હાજરી આપવા લંડનના પ્રવાસે આવ્યા છે. 

ભૂખ એવી બાબત છે જે માનવીને સારો બનાવે છે અથવા ખરાબ પણ બનાવી શકે છે. ભૂખે જ ૪૧ વર્ષીય સૈયદ ઉસ્માન અઝહર મકસૂસીને ઉમદા માનવી બનાવ્યો છે જેમને ‘હંગર હેઝ નો...

તમિલ ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતે અચાનક જ રાજકારણ છોડવાનો નિર્ણય કર્યો છે. તેમણે પોતાના પક્ષ મક્કલ મંદરમનું વિસર્જન કરી દીધું છે. 

અખબારી જગતનો નોબલ પ્રાઇઝ ગણાતો પુલિત્ઝર પુરસ્કાર વિજેતા ભારતીય ફોટોજર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીનું અફઘાનિસ્તાનના કંદહારમાં અફઘાન દળો અને તાલિબાન વચ્ચેની લડાઈનું...

રાષ્ટ્રપતિભવનમાંથી સાતમી જુલાઇએ રાત્રે જ્યારે પ્રધાનોના ખાતાઓની યાદી જાહેર થઈ તો આરોગ્ય પ્રધાન પદે મનસુખભાઇ માંડવિયાનું નામ ચોંકાવનારું હતું. રોગચાળાના...

મોદી સરકારે ઐતિહાસિક પગલું લેતાં ‘સંસ્કાર સે સમૃદ્ધિ’ના તેના વિઝનને વાસ્તવિક બનાવવા માટે અલગ ‘સહકાર મંત્રાલય’ની રચના કરી છે. આ મંત્રાલયનો આશય દેશમાં સહકારી ચળવળને પ્રોત્સાહન આપવાનો છે. દેશમાં પાયાના સ્તરે લોકો આધારિત ચળવળના મૂળ ઊંડા ઉતરે અને...

લગ્ન કરવાના ઇરાદે ઘરેથી ભાગી છૂટેલા પ્રેમી પંખીડાઓ માટે ચંદીગઢમાં લગ્નો માટેની અનોખી દુકાનો ફૂટી નીકળી છે. જ્યાં તમને લગ્નને લગતો તમામ સામાન જ નહીં, પંડિત,...

કોરોના મહામારીના હાહાકાર વચ્ચે પણ ભારતના વિદ્યાર્થીઓએ બ્રિટિશ યુનિવર્સિટીઓમાં એડમિશન લેવા ધસારો કર્યો છે. મહામારી અગાઉનાં વર્ષમાં ૭,૬૪૦ ભારતીય વિદ્યાર્થીઓએ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બીજી ટર્મની સરકારમાં ૪૩ ચહેરાને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કરાયા છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે સાતમી જુલાઇએ આયોજિત શપથગ્રહણ સમારોહમાં...

મોદીના પ્રધાનમંડળમાં વીમેન્સ પાવરમાં વધારો જોવા મળ્યો છે. મોદીના ૭૭ સભ્યોના પ્રધાનમંડળમાં દર સાત પ્રધાને એક મહિલા પ્રધાન જોવા મળે છે. આમ મોદી કેબિનેટમાં...

આદિવાસી સમુહમાંથી મંગુભાઈ પટેલને મધ્ય પ્રદેશના રાજ્યપાલપદે નિયુક્તિના બીજા જ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જેમના નામ કોઇની કલ્પનામાં પણ નહોતા તેવા ત્રણ...



to the free, weekly Gujarat Samachar email newsletter