રાજ્યના આરોગ્ય વિભાગમાં નેશનલ હેલ્થ મિશનમાં ડિરેક્ટર તરીકે મુકાયેલા સસ્પેન્ડેડ આઇએએસ ગૌરવ દહિયાએ તેમની પત્ની હોવાનો કથિત રીતે ખોટો દાવો કરનારી મહિલા લીનુ સિંઘ, તેના પતિ કુલદીપ દિનકર તેમજ અન્ય અજાણ્યા લોકો સામે દિલ્હીમાં ફરિયાદ કરી છે.
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ શનિવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની પ્રયોગાશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કર્યા છે. આ વૈજ્ઞાનિક પ્રયોગો માઇક્રોઅલ્ગી, અંતરિક્ષમાં અવકાશયાત્રીઓને થતી મસલ્સ લોસ (શરીરના સાંધા અને હાડકાં નબળા પડી જવાં) સંબંધી...
જાણીતી કહેવત છેઃ બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી. આ કહેવત જેવું જ હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી સંજીવ કુમારે કર્યું છે. તેમણે એક લાખ રૂપિયાની સ્કૂટી માટે મનપસંદ નંબર મેળવવા 14 લાખ રૂપિયા ખર્ચ્યા છે. સંજીવ કુમાર કહે છે કે, શોખ આગળ નાણાંનું...
રાજ્યના આરોગ્ય વિભાગમાં નેશનલ હેલ્થ મિશનમાં ડિરેક્ટર તરીકે મુકાયેલા સસ્પેન્ડેડ આઇએએસ ગૌરવ દહિયાએ તેમની પત્ની હોવાનો કથિત રીતે ખોટો દાવો કરનારી મહિલા લીનુ સિંઘ, તેના પતિ કુલદીપ દિનકર તેમજ અન્ય અજાણ્યા લોકો સામે દિલ્હીમાં ફરિયાદ કરી છે.
ઉદ્યોગગૃહ રિલાયન્સના સર્વેસર્વા મુકેશ અંબાણીનાં પત્ની અને બિઝનેસ વુમન નીતા અંબાણી (ઉં ૫૬)ને તાજાતરમાં વર્ષ ૨૦૨૦ના વિશ્વના ટોચના સમાજસેવિકાઓની યાદીમાં સામેલ...
પૂર્વોત્તર રાજ્યો અને હિમાલય ક્ષેત્રમાં ભારે વરસાદને કારણે આસામમાં ૧૬ જિલ્લામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયાના અહેવાલ છે. ૨૭મી જૂને બ્રહ્મપુત્રા અને તેની...
કોરોનાની દવા કોરોનિલ બનાવીને બજારમાં મૂક્યા પછી સરકારે આ દવા પર પ્રતિબંધ મૂકતાં યોગગુરુ બાબા રામદેવ કંપની પતંજલિ આયુર્વેદે હવે ફેરવી તોળ્યું છે. આ દવાને...
જમ્મુ કાશ્મીરના અલગાવવાદી નેતા સૈયદઅલી શાહ ગિલાનીએ ૨૯મી જૂને હુરિયત કોન્ફરન્સમાંથી રાજીનામું આપ્યું છે. ગિલાની ઘણા વર્ષોથી હુરિયત કોન્ફરન્સ સાથે જોડાયેલા...
કેલિફોર્નિયાસ્થિત બીવરલી હિલ્સ ખાતે વડું મથક ધરાવનાર લાઇવ નેશનલ એન્ટરટેઇનમેન્ટ દ્વારા અમેરિકાના આઠ મોટા શહેરોમાં આવેલી તેની ફાઉન્ડેશન રૂમ નાઇટ ક્લબોમાંથી...
પૂર્વ લદાખમાં ગલવાન ઘાટી અને પેગોંગ સરહદે વધતા તણાવ વચ્ચે હવે ચીની લશ્કર દેપસાંગમાં નિયંત્રણ રેખાથી ૧૮ કિમી અંદર ભારતીય વિસ્તારમાં ઘૂસી આવ્યું હોવાના અહેવાલ...
લદ્દાખમાં ભારતને આંખ બતાવી રહેલા ચીનને સીધો સંદેશ આપતાં ભારત અને જાપાનના નૌકાદળે હિંદ મહાસાગરમાં સંયુક્ત નૌકા કવાયત કરી હતી. આ કવાયતમાં ભારતીય નેવી અને...
લદ્દાખ સરહદે પ્રવર્તતા તણાવ વચ્ચે ભારત સરકારે સોમવારે ચીન પર ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. મોદી સરકારે અણધાર્યું પગલું ભરતાં મોબાઇલમાં અને મોબાઇલ સિવાય અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર વપરાતી ૫૯ ચાઇનીઝ એપ્લિકેશન પર કલમના એક જ ઝાટકે પ્રતિબંધ લાદી દીધો છે....
બર્મિંગહામ ખાતેના કોન્સલ જનરલ ઓફ ઈન્ડિયા ડો. અમન પૂરીની કોન્સુલ જનરલ ઓફ દુબઈ તરીકે નિમણુંક કરવામાં આવી છે. યુકેમાં તેમના કાર્યકાળ દરમિયાન ભારત અને યુકે...