કેનેડામાં હવે ભારતીયો અસલામતી અનુભવે છેઃ ભારતીય રાજદૂત

કેનેડામાંથી મોટી સંખ્યામાં ભારતીયોને બળજબરીથી હાંકી કાઢવાની ઘટનાઓમાં થયેલાં વધારા વચ્ચે કેનેડામાં ભારતના નવા રાજદૂતે અહીં વસતા ભારતીયોની સુરક્ષા અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. કેનેડા સાથેના રાજદ્વારી સંબંધો પુનઃ સ્થાપિત કરાયા બાદ ભારતે દિનેશ...

કપિલ શર્માના કાફે પર ચાર માસમાં ત્રીજી વખત ગોળીબાર

જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સર્રે વિસ્તારમાં આવેલા કાફેટેરિયા કેપ્સ કાફે પર 15 ઓક્ટોબરે રાત્રે ફરી વાર ગોળીબાર થયા હતા. શર્માના કાફે પર છેલ્લા ચાર મહિના દરમિયાન આ ત્રીજી વાર ગોળીબારની ઘટના બની છે. 

સતત બીજી મુદત માટે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ વડા પ્રધાન મોદી પોતાની પહેલી વિદેશ યાત્રાના બીજા તબક્કામાં રવિવારે શ્રીલંકા પહોંચ્યા હતા. કોલંબોના ભંડારનાયકે...

 ભારતનું સુકાન સંભાળ્યું છે ત્યારથી જ વિદેશ નીતિના મામલે પહેલો સગો પડોશીની ગુજરાતી ઉક્તિને અનુસરનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા કાર્યકાળમાં પણ વિદેશ...

મોદી સરકારની નવી કેબિનેટમાં મોટા ભાગના ચહેરા સરકારમાં શોભે એવા અને વિકાસવાદી વિચારસરણી ધરાવે એ પ્રકારના છે. વિવાદાસ્પદ નામો બહુ ઓછા છે. એ બધામાં પણ બે...

ભારત સરકારમાં ગૃહ પ્રધાન તરીકેનો મહત્ત્વનો હોદ્દો અમિત શાહને સોંપાયો છે. તે સાથે આવા હોદ્દા સાથે સંકળાયેલા મૂળ ગુજરાતીઓ કે ગુજરાતમાંથી ચૂંટાયેલા સાંસદોની...

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની પણ મોદીની કેબિનેટમાં એન્ટ્રી થતાં તેમના સ્થાને નવા અધ્યક્ષ કોણ હશે એને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પ્રધાન બનવાની સાથે...

ઉત્તર પ્રદેશના બિજનોરના નજીબાબાદ વિસ્તારની કાપડ માર્કેટમાં એક ડ્રેસ ખરીદવા મામલે બે મહિલાઓ વચ્ચે ધિંગાણું થઈ ગયું. અહીંની એક દુકાને બે મહિલા ડ્રેસ ખરીદવા માટે પહોંચી હતી. એક મહિલાને ડ્રેસ પસંદ પડ્યો તો તેણે ઉઠાવી લીધો, પરંતુ તે જ વખતે અન્ય મહિલાએ...

યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીના જમાઈ અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડરાને મોટા આંતરડામાં થયેલા ટયુમરની સારવાર માટે લંડન નહીં, પણ નેધરલેન્ડ અથવા અમેરિકા...

મોદી સરકારનાં બીજા કાર્યકાળમાં દ. ભારતમાં નવી શિક્ષણ નીતિમાં ત્રણ ભાષાની ફોર્મ્યુલા વિવાદાસ્પદ બની હતી. હિન્દીને ફરજિયાત ભાષા તરીકે શીખવાના તેમજ ઉપયોગ કરવાના મુદ્દે દક્ષિણ ભારતનાં રાજ્યોમાં વિરોધનો વંટોળ જાગ્યો હતો. આ પછી સરકારે તેમાં પીછેહઠ...

મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) તરીકે પ્રશંસનીય કામગીરી કરીને દેશના સીમાડાઓની સુરક્ષા કરનાર અજિત દોવલને ફરી પાંચ વર્ષ માટે...



to the free, weekly Gujarat Samachar email newsletter