ભારતીય વાયુસેનાનું એન્ટોનોવ એએન-૩૨ વિમાન અરુણાચલ પ્રદેશમાં ચીનની સરહદ પાસે સોમવારે બપોરે એક વાગ્યાથી લાપતા થયું હતું અને મંગળવાર સુધી તેના તૂટી પડ્યાના કોઈ નિશાન મળ્યા નહોતા. તેનો કાટમાળ પણ ક્યાંય હોવાના સંકેત નહોતા. વાયુસેનાએ વિમાનના સર્ચ ઓપરેશનમાં...