
લંડનની રોયલ કોર્ટ ઓફ જસ્ટિસે બુધવાર,૧૨ જૂને ૧૩,૭૦૦ કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડના વોન્ટેડ આરોપી નિરવ મોદીની જામીન અરજી ચોથી વખત પણ ફગાવી...
અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની...
કાશ્મીરમાં પટ્ટણના નિવાસી અને હાલમાં કેલિફોર્નિયા યુનિવર્સિટી ડેવિસમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. ઇમ્તિયાઝ ખાનડેનું વર્ષ 2025ના પ્રતિષ્ઠિત વિનફ્યુચર પ્રાઇઝ એવોર્ડની ઇમર્જિંગ ફિલ્ડ્સ કેટેગરીમાં ઇનોવેટર્સ વિથ આઉટસ્ટેન્ડિંગ એચિવમેન્ટ્સ...

લંડનની રોયલ કોર્ટ ઓફ જસ્ટિસે બુધવાર,૧૨ જૂને ૧૩,૭૦૦ કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડના વોન્ટેડ આરોપી નિરવ મોદીની જામીન અરજી ચોથી વખત પણ ફગાવી...
અમેરિકી ગાઈડેડ મિસાઇલ ક્રૂઝર અને રશિયન યુદ્ધ જહાજ માત્ર ૫૦ ફૂટ જેટલા નજીકના અંતરેથી પસાર થયા હતા. ચીનના પૂર્વીય સમુદ્રમાં આ ઘટનામાં બંને વચ્ચેની અથડામણ માંડ માંડ ટળી હતી. અમેરિકી નૌસેનાના સાતમાં નૌકાદળે રશિયન યુદ્ધ જહાજના અસલામત સંચાલનને જવાબદાર...
• કોલકાતામાં જગન્નાથ ઘાટ પાસેનું ગોડાઉન વળીને ખાખ• ‘બાલાકોટ’ બોમ્બ ખરીદવા ભારત-ઇઝરાયેલ વચ્ચે સોદો• આંધ્રમાં જગનમોહન સરકારમાં પાંચ નાયબ મુખ્ય પ્રધાન • અલીગઢમાં દસ હજાર માટે બાળકીની હત્યા• એમબીબીએસની ૫૦૦૦ બેઠક વધી• કેબિનેટ સચિવ પી. કે. સિંહાને...
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે સાતમીએ મોડી રાત્રે સર્જાયેલી અથડામણમાં જૈશે મહંમદના ચાર આતંકવાદીઓ ઠાર મરાયા હતા. આ ચાર આતંકીઓમાં જમ્મુ-કાશ્મીર પોલીસના બે એસપીઓનો પણ સમાવેશ થાય છે. બંને એસપીઓ સાતમીએ સાંજે સર્વિસ રાઈફલ સાથે...
પાકિસ્તાનના બાલાકોટમાં કરાયેલા હવાઈ હુમલા પછી સરકારે સુખોઈ ફાઇટર વિમાનોને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલથી સજ્જ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવાનો નિર્ણય કર્યો છે. ૪૦થી વધુ સુખોઈ વિમાનોને એ રીતે તૈયાર કરાશે. જેથી સરહદ પાર કર્યા વિના જ બાલાકોટ એર...
કેરળના કિનારે આઠમીએ નૈઋત્યના ચોમાસાના શ્રીગણેશ થયા હતા. સામાન્ય રીતે ૧ જૂનના રોજ કેરળના કિનારે ચોમાસું બેસે છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે દક્ષિણમાં લક્ષ્યદ્વીપ ઉપર ચક્રવાતી માહોલ સર્જાયેલો છે. દક્ષિણ પૂર્વ અરબ સાગરમાં પણ લો પ્રેશર સિસ્ટમ...

પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચેનો વિવાદ વકરતો જાય છે. આઠમીએ નોર્થ ૨૪ પરગણા જિલ્લાના નાઝતમાં તૃણમૂલ અને ભાજપી સમર્થકો વચ્ચેની હિંસામાં બંને...
જાન્યુઆરી, ૨૦૧૮માં જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આઠ વર્ષની બાળકી પર ચાર દિવસ સુધી ગેંગરેપ બાદ તેની હત્યા કરવાના કેસમાં પઠાણકોટની વિશેષ અદાલતે ૭ પૈકી ૬ આરોપીઓને દોષિત ઠરાવ્યા છે અને એકને છોડી મુકાયો છે. ૬ પૈકી એક પોલીસ અધિકારી સહિત ત્રણ આરોપીને...

વિદેશ મંત્રાલયે છઠ્ઠી જૂને સ્પષ્ટતા કરી હતી કે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાની...

લૂંટનો ભોગ બનેલી દિલ્હીની પહેલી મહિલા રિક્ષા ડ્રાઇવરની મદદે રાજ્યસભા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય રાજ્યપ્રધાન વિજય ગોયલ પહોંચ્યા છે. રિક્ષા ડ્રાઇવર સુનીતા...