લંડનની અગ્રણી યુનિવર્સિટી ઓફ લોએ હિન્દી ફિલ્મઉદ્યોગના ‘કિંગ ખાન’ શાહરુખ ખાનને ડોક્ટરેટની માનદ્ ડિગ્રીથી સન્માનિત કર્યો છે. આ સન્માન શાહરુખની સમાજસેવાને બિરદાવવા માટે આપવામાં આવ્યું છે. યુનિવર્સિટીમાં યોજાયેલી ૩૫૦ વિદ્યાર્થીઓની ગ્રેજ્યુએશન સેરેમનીમાં...