પ્રેમ વત્સની ફેરફેક્સ હોલ્ડિંગસ IDBIનો 60.72 ટકા હિસ્સો ખરીદશે

કેનેડાની ફેરફેક્સ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સ આઇડીબીઆઇ બેંકમાં 53,000 કરોડ રૂપિયામાં 60.72 ટકા હિસ્સો હસ્તગત કરશે. ભારતીય બેંકમાં કરવામાં આવેલું આ રોકાણ અત્યાર સુધીનું સૌથી મોટું છે. આ ઉપરાંત આ રોકાણ દેશની લાંબા સમયથી વિલંબિત બેંકિંગ ખાનગીકરણની પ્રક્રિયામાં...

ભારતને અરાજકતાથી દૂર રાખવા 400 ભારતવંશી એકેડેમિક્સની હાકલ

MIT અને ઓક્સફર્ડના ભારતીય મૂળના 400 એકેડેમિક્સે ‘ભારતને અરાજકતાથી દૂર રાખો’ની હાકલ કરી થઈ રહેલા વિરોધ-દેખાવોની આકરી નિંદા કરી છે. જોકે, ભારતમાં ઈલેક્શન કમિશન દ્વારા મતદાર યાદીઓના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) વિરુદ્ધ થઈ રહેલા દેખાવો મધ્યે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે માલદિવ્સના 60મા સ્વતંત્રતા દિવસ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપતા બંને દેશો વચ્ચે થોડા સમય માટે સર્જાયેલો તણાવ હવે...

ભારતીય અને ગુજરાતી મૂળના પ્રખ્યાત બ્રિટિશ અર્થશાસ્ત્રી, લેખક, વિચારક અને રાજકારણી, હાઉસ ઓફ લોર્ડ્સના સન્માનીય સભ્ય લોર્ડ મેઘનાદ દેસાઈનું મંગળવાર 29 જુલાઈ,...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 જુલાઈ એટલે કે શુક્રવારે સતત લાંબા સમય સુધી હોદ્દા પર રહેનારા દેશના બીજા વડાપ્રધાન બની ગયા છે. પીએમ મોદીએ પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા...

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો...

ભારત અને અમેરિકા વચ્ચે મિની ટ્રેડ ડીલ કે દ્વિપક્ષીય સોદો થવાની સંભાવના આકાર લઇ રહી છે. અમેરિકા પ્રવાસે ગયેલું પ્રતિનિધિમંડળ પાંચમા તબક્કાની વાતચીત પૂરી કરીને ભારત પાછું આવી ગયું છે. 

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં...

પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સૈન્ય સંઘર્ષ પર ફરીથી નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘વિમાનોને હવામાં તોડી પાડવામાં આવી રહ્યા...

પશ્ચિમ આફ્રિકાના નાઈજર દેશના ડોસો વિસ્તારમાં 15 જુલાઈએ ક્રૂર આતંકવાદી હુમલામાં બે ભારતીય નાગરિકોના મોત થયા હતાં અને અન્ય એક ભારતીય નાગરિકનું અપહરણ કરાયું હોવાની ઘટનાને નાઈજરસ્થિત ભારતીય દૂતાવાસે સમર્થન આપવા સાથે પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના...

યુનિવર્સિટી ઓફ સાઉધમ્પટન ભારતમાં કેમ્પસ ખોલનારી પ્રથમ આંતરરાષ્ટ્રીય સંસ્થા બની છે. યુનિવર્સિટી ઓફ સાઉધમ્પટન દિલ્હી ભારતીય વિદ્યાર્થીઓને તેમના વતન દેશને...



to the free, weekly Gujarat Samachar email newsletter